________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખ્રીસ્તી–જેમલ, નામકર્મની ઉત્તર પ્રકૃતિ ૧૦૩ છે તેમાં ૨૮ મી પ્રકૃતિ વજીરૂષભનારાચસંઘયણ નામે છે. તે સંઘયણ વાળ જીવ મેક્ષે પણ જાય અને સાતમી નરકે પણ જાય અને એ સંઘયણવાળી સ્ત્રી મોક્ષે તે જાય પણ સાતમી નરકે ન જાય એ વિરૂદ્ધ છે.
જૈન–સાતમી નરકે જવું તે તે મનબળવડે છે. અને સાતમી નરકે જવા જેટલું મબળ નથી તેથી તે જતી નથી. કેમકે તે સ્ત્રી એવું મોટું પાપ કરી શકતી નથી.
ખ્રીસ્તી ત્યારે મોક્ષે જાય એટલું મને બળ સ્ત્રીમાં કયાંથી આવ્યું? - જૈન ભાઈ હજુ તું સમજે નહીં ? જે, મોક્ષે જવું છે તેતે આત્માના બળવડે છે, માટે સ્ત્રીને મોક્ષે જવું આત્માના બળવડે છે. મનવચનકાયાદિકબળ તે કર્મની પ્રકૃતિ છે. માટે કર્મની પ્રકૃતિથી જે બળ પામવું તે ગતિ અને વેદ આશ્રી છે, અને જે ગતિવેદ અને બળ આશ્રી માનતા હેતે દેવે પણ મેક્ષે જવા જોઈએ, પણ તેમ કંઈ છે જ નહીં. મેક્ષે જવું તે આત્માના બળવડે છે. મોક્ષે તે જ્ઞાન, દર્શન અને ચારિત્રના આરાધનાથકી જવાય છે, માટે વજ રૂષભ નારાચસંઘયણવાળે મોક્ષે જાય છે અને સાતમી નરકે જાય તેજ પ્રમાણે સ્ત્રી પણ જાય એમ કહેવાય નહીં.
પ્રીસ્તી--દિગંબર લેકે સ્ત્રીને ત્યારે કેમ મોક્ષ માનતા નથી?
જેન–દિગબર નથી માનતા તે તેમની મતિકલ્પના છે. પણ તેમને ગામઠસારનામે ગ્રંથ છે, તેમાં કહ્યું છે કે,
अडयाला पुषेया, इथ्यिवेयाय हुंति चालीसा । विसनपुंसगवेया, समयेणेगेण सिति ॥ (१) પુરૂષદે ૪૮ એક સમયમાં મેક્ષે જાય, સ્ત્રી વેરે ૪૦, અને
For Private And Personal Use Only