________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કીત અયતીથી આના પરિચયથી નાશ પામ્યું'. તેમને જૈન ધર્મની શ્રદ્ધા રહી નહીં એ પ્રત્યક્ષ જોવા જેવું છે. અમારા શાસ માં જેમ અમારૂં કલ્યાણુ થાય તેમજ ખતાવેલું છે, તેમાં તમારા જેવાની કાઈ કુયુકિતઓ કાંઈ ચાલવાની નથી. વળી અમે જેમલને કહીએછીએ કે તમા જો બૌદ્ધ લેાકેાના સંગ કરાતા તમાને તમાએ જે માર્ગ પકડયા છે તે ખોટા લાગશે, એમ કેમ ના કહી શકાય ? માટે અસત્ય એવા ધર્મને તને જન્મમરણુદુઃખ નિવારણું કરનાર જૈનધમ ને અંગીકાર કરી.
૫ આયુષ્યકર્મ.
રહેલું છે.
દરેક મનુષ્યે જેટલું આયુષ્ય માંધેલુ હોય છે તે, તે પ્રમાણે જીવી શકે છે. કાઇ સા, કાઈ પચાસ, કાઈ પાંચ, પચીસ, વ જીવે છે. એમ ચાર ગતિમાં આયુષ્ય કર્મ દેવતાઓ પણ જેમને આયુષ્ય જેટલું કહેલ છે તે પ્રમાણે ભગવે છે, અને મનુષ્ય, તિર્યંચ અને નારકી તે પણ પોતપાતાનું આયુષ્ય ભાગવે છે. આયુષ્યના ક્ષય થયા કે જીવા, ખીજી ગતિમાં ચાલ્યા જાય છે, તેના ઘણૈા વિસ્તાર પન્નવા, આચારાંગ, ઉત્તરાધ્યયન, અને સમવાયાંગથી જોઈ લેવા. આયુષ્ય કર્મ માં અમલદારના દૃષ્ટાંત વગેરેથી આયુષ્યકમ નહીં માનવા સમધીમાં જે જે જૈમલે કડાકૂટ કરી છે તે તે ત‰ન ખાટી છે, અને જો તે સંબંધીમાં વિશેષ ખુલાસા લેવાની મરજી હાયતા રૂક્ષ્મરૂમાં મળવું, કારણકે રૂખમાં મળ્યાથકી સશંકાએ સહેજમાં દૂર થશે. અત્ર ગ્રંથ ગારવના ભયને લીધે વધારે સ્પષ્ટીકરણ કરી શકતા નથી. આયુષ્ય કર્મ સત્ય છે અને તેને પ્રત્યક્ષ સર્વ મનુષ્યા અનુભવે છે. બ્રાહ્મણ, જૈન, ખાદ્ધ, મિમાંસક, વગેરે સર્વે આયુષ્ય માને છે, તેમજ મુસલમાન પણ આયુષ્યને માને છે તે સત્ય છે.
૬ નામ કર્મ.
છઠ્ઠા નામ કર્મની ઉત્તર પ્રકૃતિ ૧૦૩ છે, તેના વિસ્તાર કર્મ ગ્રંથકી જોઇ લેવા.
For Private And Personal Use Only