________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશ વસાવ જોઈએ, અથવા દેશપાર જવું જોઈએ એવી એવી વિરૂદ્ધ વાતે જોતાં સમકત કાંઈ છે જ નહીં અને જ્યારે સમીકીત કાંઈ છે જ નહી અને જ્યારે સમકીત નથી, ત્યારે મિથ્યાત્વ સિદ્ધ થયું.
જેન–અરે ! અજ્ઞાનવડે આચ્છાદિત થયેલા આત્મન ! આ તને જરા પણ વિચાર કરે પડતું નથી કે જેથી જેમ તેમ બેલે છે. ભદ્રબાહુ સ્વામીએ પાંચ દૂષણ સેવવાં એવું કાંઈ બતાવ્યું નથી. અન્યતીથીઓની સાથે પરિચય કરે તેમ પણ કાંઈ કહ્યું નથી અન્ય તીથીઓની પ્રશંસા કરવી તે પણ આજ્ઞા કરી નથી, તે ફેર શા કારણસર તેમને મિથ્યાત્વી કહેવા એવી શંકા કરે છે. કેવળ તારી શંકા કરેલી બેટી છે, અને ગ્રહશાંતિ બનાવી તેતે અપવાદ માગે બનાવી છે એવું ઉપર જણાવેલ છે. માટે તમારું કહેવુ તદ્દન ખેટું કરે છે. વળી જેનેને અન્ય તીથીઓને પરિચય કરે નહીં એટલા માટે દેશપાર જવું જોઈએ તે પણ તમારું ઉદ્ધતાઈનું વચન છે. કેમકે અન્યતીથીઓને ધર્માથે પરિચય કરવો નહીં અગર તેમની પ્રશંસા કરવી નહીં તેમ કહેલું છે એ ખરૂં અને વ્યાજબી છે તેને તાત્પયર્થ ગુરૂગમ્મથી સમજ્યા વિના જે તમારું બોલવું છે તે તદ્દન બેઠું છે. માટે તમારે સમજી લેવું કે જે પ્રમાણે કહેલું છે તેમાં અમને હરક્ત નથી તે પ્રમાણે જે જેન વતત નથી તેને સમકતમાં દૂષણ લાગવાને સંભવ છે. ધર્મ સંબંધી આદિ બાબતમાં પણ અન્યતીથીઓની પ્રશંસા કરવી વહેવાર માગે ઘટતી નથી. જેમ આપણે આપણું બાળકોને કહીએ છીએ કે
જ્યાં સપનાં દર હેય ત્યાં રમવું નહીં. પણ જે તે વાત માને નહીં ને ત્યાં બાળકે રમે તે સર્પ કરડે એ સંભવ રહે છે તેમ અન્યતીથી એને માટે પણ સમજવું. અન્ય તીથીઓની સાથે ધર્માથે પરિચય કરે નહીં એમ કહ્યું છે, પણ દેશપાર જવું એમ શાસ્ત્રમાં કંઈ લખ્યું નથી જુઓ ભાઈ પ્રત્યક્ષ દાખલે, જેમ-જેન મુનિને. તેમનું ( કહેવા માત્ર પણ) સમ
For Private And Personal Use Only