________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વિજય વિબુધ શ્રદરિયા, પાલે શુદ્ધી ઉિરિયા. શ્રી. ૪ તસ પદપંકજભમર સરિસા, શુભવિજય કવીશા, ગુણ ગંભીર મેરગિરીશા, શ્રુતજલસિંધુ મુનીશા. તસ ચરણુબુજસેવક સુંદર, શુભ કિરિયા ગુણશરા, સાધે યોગ અભ્યાસ અખંડિત, નહિ અણુરયણે અધૂરા. શ્રી. ૬ મહિમાવંત મહંત સુતીસર, ચરણ નમે અવનીશા, શ્રી ગુરૂ સુમતિવિજય ઉપગારી, પ્રતાપે કેલિવરીશ. શ્રી. ૭ તે શ્રી ગુરૂ મહિમાનિધિ સંનિધિ, રામ રસિક મેં નિપાયા, શાંતિ પ્રભુ ગુણશિ ભણતાં, નવનિધિ આનંદ પયા. શ્રી. ૮ એટલે આ ઉપરથી નીચે પ્રમાણે વંશ પરંપરા છે –
શ્રી હીરવિજ્યસરિ
કલ્યાણુવિજય ઉપાધ્યાય (પિતાનું નામ હરખા થા, માતાનું નામ પૂછ)
ધર્મવિજય વાચક પ. જયવિજય શુભવિજય કવિ સુમતિવિજય
રામવિજ્ય, આ શ્રી સમવિજય મુનિ સાગરગચ્છના સૂરિ શ્રી લધિમસાગરસૂરિ કે જેનું ચરિત્ર પિતે મ્યું છે, તેની આજ્ઞામાં રહેતા હતા, અને તે સાગરગચ્છની સૂરિ પરંપરા કે જેને વિષે આપણે આગળ જોઈ ગયા છીએ, તે સંબધે ઉપરોક્ત શાંતિ જિતના રાસમાં નીચે પ્રમાણે કરેલે ઉલ્લેખ જાણવા ચોગ્ય હોવાથી અહીં ઉતારીએ છીએ –
શ્રી હીરવિજય ગુરૂ પાટે પટોધર, શાહ કમકલચરે, માત કેડાઈ કુખિ ઉપન્યા, વિજયસેન સૂરિ વ. સુમતિ ગુપ્તિ શુદ્ધ ગુરૂ ધારે, સમતારસભંડારે; જેણે એ ગુરૂને નયણે નિરખ્યા, ધન્ય તેહને અવતાર. શાહિ સભામાંહી વાદ કરીને, જિનમતિ સ્થિરતા સથાયી;
For Private And Personal Use Only