________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
સંભાળી લેવા કહ્યું, અને તે માટે તેને સૂરિપદ આપી કલ્યાણસાગરસૂરિ નામ સ્થાપ્યું.
આ વખતે શિષ્યનેા સાથ બહાળા હતા, તેમાંના પૈકી ૫તિ રવિસાગર, બુધ અજિતસાગર, કુશલસાગરગણિ, ક્ષીરસાગરગણિ, વિશેષસાગર વગેરે હતા. જુદે જુદે સ્થળે એટલે અમદાવાદ, રાધનપુર, પાટણ, ખંભાત, બુરાનપુર, વટપદ્ર ( વડેદરા, વડનગર નહિ. ), દુર્ભાવતિ (ડભાઇ), ભરૂચ, અંકલેશ્વર, સાજિંતરા, સાથુંદ, વિરમગામ, કટાસણુ, કડી, મહીસાણા, લાલ, સાંગથલ, નયરવાડુ, પાલણપુર, સિદ્ધપુર, ભાભેર, બહીયલ, મારેજી વગેરે ગામામાં અંત સમયની વાત કહેવડાવતાં ત્યાંના રાગી શ્રાવકે અનેક આવ્યા. અને સંવત્ ૧૭૮૮ આશા ૪ ૭ની રાત્રીએ દેહાત્સગ કર્યાં.
કલ્યાણસાગરસૂરી.
ગુરૂના કાલધર્મ પામ્યા પછી તેમની પાદુકા હીરવિહારમાં ( જે સ્થળે હીરવિજયસૂરિના સ્થંભ કર્યાં હતા તે સ્થાને) સ્થપાવી. આમાં સભાચદ ચરાએ ઘણું સારૂં દ્રવ્ય ખરચ્યું.
કલ્યાણુસાગરસૂરિના સંસારી પિતાનું નામ શા. શ્યામલ હતું, અને માતાનું નામ સેાભાગબાઇ હતું, વશ આસવંશ હતા. ઉપાધ્યાય થયા ત્યાં સુધી પ્રમાદસાગર નામ હતું કે જે આપણે ઉપર જોઇ ગયા છીએ. શિષ્ય પરપરા માટે જુઓ પૃષ્ઠ. ૧૧
રાસકાર શ્રી રામવિજય.
શ્રી લક્ષ્મીસાગર સૂરિના રાસ રાજપુરામાં રહી શ્રી સુમતિવિજયના શિષ્ય શ્રી રામવિજય ઉપાધ્યાયે (વાચકે).કરેલ છે. રામવિજયની વશપર પરા તેમના સ. ૧૭૮૫ વૈશાખ સુદ ૭ ગુરૂવારે રાજનગરમાં રચેલા એક અપ્રસિદ્ધ રાસ નામે શ્રી શાંતિજિનના રાસ છે કે જેણી નક્લ શ્રીમાન માહનલાલ મુનિના શિષ્ય શ્રી કમલમુનિ પાસે છે તેમાંથી નીચે પ્રમાણે મળી શકે છે.
શ્રી ગુરૂ હીરસૂરિસર શિષ્ય, કલ્યાણુવિજય ઉવજ્રાય પુરંદર, ક્રિન દિન ચઢતી જગીશા. શા હુરખાનંદન સેાભાગી, સાચા વડવૈરાગી, સમતિ અર્થ વિચાર સદ્ગુરૂ, સાચે શુભમતિ રાગી. માત પુજીબાઈ કુખે જાયા, નામે નવનિધિ થાએ, વાચક ધર્મવિજય વર તેના, દીયે અધિક સવાઇ તસ અંતેવાસી ગુણે ભરિયા, ખેાલ ન ખેલે વિ,
For Private And Personal Use Only
શ્રી. ૧
શ્રી. ર
શ્રી. ૩