________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
વિશજ્તા હતા. પછી તેમનાજ હસ્તથી સંવત્ ૧૯૬૮ ના વૈશાખ શુદ ૩ તે બુધવારે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનાં ત્રણ પગલાંની સ્થાપનાકરાવી. ઝવેરીવાડામાં શાંતિનાથ પ્રભુની મૂર્તિ ઉપર હેમના મુકુટ કરાવ્યેા. આ વખતે શેઠના પુત્ર ઇમ્બચ દની ભાર્યા નામે અવેરે રહિણી તપ આદર્યું–ઉજમણું કર્યું.(સવત ૧૮૬૮ ના આસા સુદ ૨). પછી શેત્રુંજે નવાણું જાત્રા શેઠ શેઠાણીએ કરી. આ બત્રામાંજ યેાગે વખતચંદ શેઠની પુત્રીના ભરથાર બહુજ માંદા પડયા અને મરણ પામ્યા. આના નિમિત્તે એ હર રૂપીઆની રકમ શેકે આપી. લખમીચંદ શેઠના નામનું હેરૂં કરાવ્યું. રાહિતાક્ષ પર્વતની ટુંક ઉપર આદિનાથ જિનની દહેરી કરાવી શીભવ્રત લીધું. ’ જાત્રા કરી અમદાવાદ આવ્યા. ગુરૂની દેશના હમેશ
ભાવનગર ઉપર બહારવટે નીકળી ગીરમાં ભરાઈ બેઠા છે, તેમને વખતસહજી ઉપરનું પેાતાનુ વેર લેવાને મદદે ખેલાવ્યા. પછી તેમણે કાઠીઓને પેાતાની મ એલાવી એક મેટું લશ્કર ભેગુ કર્યું, અને ટાણા છતી ત્યાંથી સહેાર જવાને ઠંરાવ કી. આ હકીકત લખતસિ ંહજીના જાણવામાં આવ્યાથી તેએ આગળથી પેાતાનું લશ્કર લઈ હાર ગયા. ઉનડજી કાર્ટી સ્વારા તથા બીન પાયદળ લશ્કર લઈ ટાણા તરફ ચાલ્યા, પરંતુ કુંવર ખાંચાજીને અપશુકન થવાથી પેાતાના પિતા ઉનડજીને પાછા ખેલાવી લીધા. આથી સરદ્વાર. વિનાજ લશ્કર આગળ ચાલ્યું. તેમની સામા વખતસિંહજીએ રાયમલજી નામે ગરાસીઆની સરદારી નીચે એક લશ્કર મેાલ્યું. ત્યાં આગળ પહેલીજ લડાઈમાં એક કાઠી સરદાર મરાયે. તેના શબને લેવાને બીન્ત કાઠીઆ ઘેાડાપરથી નીચે ઉતા, તે તર્કના લાભ લઇ રાયમલજીના માણસા ખીજા કાઠીઓ ઉપર તૂટી પડયા, તેમાં કેટલાક કાર્ડીએ મરાયા, અને ધણાખરા નાશી ગયા. ખુમાણેા પાછા ગીરમાં જઈ ભરાયા, પર`તુ રસ્તે જતાં મુળ ખુમાણુમરાયેા. તેની સરદારી હાડા ખુમાણને મળી તેણે મીસનજી ધંધુકીઆને પેાતાની ચાકરીમાં રાખી ઉમરાળા તાબાનું લગાળા ગામ માર્યું. ત્યાં આગળ મીશનજી મરાયે અને તેનુ શખ કાઠીએ લઈ ગયા. આ વખતે પણ કાઠીએ નાઠા, અને સાળીમાળના ડુંગરમાં ભરાઈ પેઠા. આ કામેામાં પાલીતાણાના ભાગાત વનાણી ગોરાસી વખતે વખત ભાવનગરને મદદ આપતા હતા, તેથી ઉનડજીને તેમના પર બહુ ષ ચઢયા, અને કાઢીને ઉશ્કેરી તેમનાં ગામે લૂટવા માંડયાં. આ પ્રમાણે કાઠીએએ તેમને બહુ પવવા માંડયા એટલે વાતસિંહજીએ ગીરાસીઆઆને પાત્તાના રક્ષણમાં લઇ દાખસ્તને માટે જીથરી, આંબલા અને માત્રુડામાં થાણાં મૂક્યાં
ઈ. સ. ૧૭૯૫ માં ગાયકવાડ સરકાર તરફથી શિવારામ ગાદી ખડણી. ઉધરાવવા માટે ગેાહેલવાડમાં આન્યા હતા. તેમની સાથેની લડાઈમાં વખતસિંહજી ગુથાયા હતા, તે તકના લાભ લઇ ઉનડજી અને હાલા ખુમાણે સિહેારપર ચડાઇ કરી, પરંતુ સિÒારના સરદારપથાભાઇએ તેમને અટકાવ્યા; ઉનડજીએ ત્યાંથી
For Private And Personal Use Only