________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬ વરૂપસાગર (નાગરના. સ્વર્ગવાસ ૧૮૬૬ પિસ શુદ ૨
પાલી શહેર) ૬૭. નિધાનસાગર (દમણ ગામના. સ્વર્ગવાસ ૧૮૮૭ ભાદરવા વદ ૧૪)
૬૮ મયાસાગરજી. ૬૮ તેમસાગરજી. ૭૦ શ્રીમદ્ રવિસાગરજી.
૭૧ સુખસાગર (હાલ વિદ્યમાન છે.) શ્રીમદ રવિસાગરની શિષ્ય સંપદા નીચે પ્રમાણે છે.
૧ હીરસાગર (અમદાવાદના. દિક્ષા ૧૦૧૪ મહા માસ.) ૨ રત્નસાગર (પાટણના, નામ રામચંદ. દીક્ષા સં. ૧૯૧૭). ૩ ફેમસાગર (પાટણ. નામ ખુશાલચંદ દીક્ષા ૧૮૧૮ ફાગણ સુદ
૨ રાધનપુર ૪ શાંતિસાગર (ઇડર. નામ સરૂપચંદ દીક્ષા ૧૯ર૦ વૈશાખ સુદ
૧૦ બાધા ). ૫ ગુણસાગર (વસે નામ સાકરચંદ હરજીવન દીક્ષા ૧૯૨૨
જેઠ સુદ ૬). ૬ મણિસાગર (વસો. નામ માનચંદ સાકરચંદ. દીક્ષા ૧૦રર
જેઠ સુદ ૬ ). ૭ ભાવસાગરજી (સુરત. નામ ફુલચંદ ભૂખણદાસ. દીક્ષા ૧૯૪૩
ને વૈશાખ સુદ ૬ મહેસાણા.) ૮ સુખસાગરજી (પાટણ. નામ સાકરચંદ આલમચંદ દીક્ષા ૧૯૪૭
ના વૈશાખ સુદ ૬.) ૧. જન્મ સં. ૧૮૭૬. પાલીમાં (મારવાડ), પિતાનું નામ રઘાજી, માતાજી માણકર, શાતે વીશા ઓસવાળ વણિક સંસારી નામ રવચંદજી, દીક્ષા સં. ૧૯૦૮ માગશર સુદ ૧૧ અમદાવાદ.
૨. બહુજ વિદ્વાન અને શાસ્ત્રના પારંગામી હતા. તેમની પાસેથી શ્રી સિદ્ધિ વિજયજી પણ અભ્યાસ કરતા હતા. તેના નામની યાદગીરીમાં સુરતમાં રત્નસાગરજી પાઠશાળા સ્થાપવામાં આવી છે.
પાછળથી તેઓએ સાધુ વેબ ત્યજ હતો.
For Private And Personal Use Only