________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભાવક થયા. તેની પર પરા આ પ્રમાણે છે. શાંતિદાસ શેઠના પુત્ર લખમીચંદ શેઠ, તેના પુત્ર ખુશાલચંદ શેઠ અને તેના પુત્ર, (૧) નથુ, (૨) જેઠમલ અને (૩) વખતચંદ. તે વખતચંદ શેઠનું વૃત્તાંત હવે પછી જોઈશું.
રસકાર શ્રી ક્ષેમવર્કન. તેમની પટાવલિ નીચે પ્રમાણે છે.
હીરવિજય સૂરિ નગવર્ટન ગણિ. કમલવહેંન પંડિત રવિવર્લ્ડન ઉપાધ્યાયધનવર્ધન પતિવિનીતવર્લ્ડન (લક્ષ્મિસાગર સૂરિના સમયમાં). પ્રીતિવર્ધન ઉપાધ્યાય. વિવાદ્ધન. હરવર્દન.
શ્રેમવદ્ધન. રાસ રચ્યાને સંવત ૧૮૭૦ છે. આ વખતે રાજસાગર સૂરિ કે જેની વાત આપણે આગળ કરી ગયા છીએ, તેના વંશજ શાંતિસાગર સૂરિ પાટણમાં વિરાજતા હતા એમ રાસકાર પતે જણાવે છે. (જુઓ પૃ. ૧૦૦-૧૦૧). તેની પ્રશસ્તિ નીચે પ્રમાણે છે.
હીરવિજય સૂરિ (૫૮ મી પાટે તપગચ્છ). વિજયસેન સરિ (૫૮ મી પાટે તપગચ્છ). રાજસાગર સૂરિ. વૃદ્ધિસાગર સૂરિ.
For Private And Personal Use Only