________________
Shri Mahavir Jain Aradhana Kendra
******
www.kobatirth.org
શ્રેષ્ઠિવર્ય શ્રી શાંતિદાસજી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃ૪ ૧-૮
સમગ્ર જૈન સંધના દીપક, પ્રભાવક શ્રી શાંતિદાસ શેઠજી થઈ ગયા છે, છતાં તેમના સંબંધે બીલકુલ માહિતી આપણે જૈના ધરાવતા ન હતા એ આછું ખેદકારક નહતું; સુભાગ્યે મુનિ શ્રી ક્ષેમવર્ધન ગણિએ રચેલ રાસ પ્રાપ્ત થયેલ છે તેપરથી જાણુવા ચેાગ્ય પણ ઘણાજ ટુંક વૃત્તાંત માત્ર મળી શકે છે. આ રાસ આ સાથે જોડેલ છે, તેપરથી તે જણાઈ આવશે, છતાં ગદ્યમાં કઈ સાર ઉપયુક્ત માહીતી સાથે અત્ર રજુ કરવામાં આવે છે. ૧.
જન્મસ્થાન, માતપિતા,
શેઠજીનું જન્મસ્થાન રાજનગર હતું કે જે અમદાવાદને નામે હમણાં પ્રસિદ્ધ છે. રાજનગર જબુદ્રીપના ભરતક્ષેત્રમાં આવેલ ગુર્જરદેશમાં છે અને તેનું વર્ણન કવિએ આ પ્રમાણે કરેલ છેઃ
·
અહીં સુખશાંતિ સારી હતી તેથી ચાર વિગેરેના ભય નહતા, વ્યાપાર બહુ ધીકતા ચાલતા હતા, અને શ્રીમંત વ્યાપારીવર્ગ–ણિકા ધણા વસતા હતા. જિનમંદિરા ધાં હતાં–જૈનધર્મના પ્રસાર ઘણા સારા હતા. ખાર દરવાજા હતા અને ત્રીશ તે તેને પરાં હતાં. ચેારાશી ચાટાં હતાં, કે જેમાં માણેકચાક અતિ પ્રસિદ્ધ હતા. પેશ્વાઈ ગાયકવાડ એમ એ રાજ્યા હતાં. ’ આ વર્ણન ઐતિહાસિક દૃષ્ટિએ સત્ય લાગે છે, કારણુ આ વર્ણન, કર્તાના સમય ઇ. સ. ૧૮૦૦ નું અગર લગભગ તે સમયનું છે, અને તે સમયે પેશ્વાએ ગાયકવાડને સત્તા આપી હતી એમ ઇતિહાસપરથી જણાય છે. આ ગુજરાતના અર્વાચિન ઇતિહાસ પૃ. ૩૧૯ કહે છે કેઃ——
“ એજ વર્ષેમાં પેશ્વાએ પેાતાના ભાઈ ચિમનાજીની સુબેદારી રદ કર્યાં વગર ગુજરાતમાં પેાતાના જે કઈ હક્ક હતા તેના પાંચ વર્ષ માટે ગાવિંદરાવ ગાયકવાડને ઇજારા આપ્યા. એ હક્કમાં કાઠિયાવાડ તથા સારની ખડણીના હિસ્સા, પેટલાદ, નાપાડ, રાણપુર, ધંધુકા અને ગાધાની ઉપજ, ખંભાતની દરીઆઇ જકાતમાંના કેટલાક હક્ક અને અમદાવાદ શહેરની ઉપજના હિસ્સા, એ પ્રમાણે હતું. '
અમદાવાદે જૈન સામાજિક, રાજકીય તેમજ ધાર્મિક પ્રગતિમાં અગત્યના
For Private And Personal Use Only