________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
34
રાજેશ્રી ભગવંતરાય ગંગાધર કમાળસદાર,
- પ્રગણું અમદાવાદ સરકાર ભાગ ગાઃ શાક અખંડીત લક્ષ્મિ અલંકૃત રાજમાન સનેહીત આણંદરાવ ગાયકવાડ સેના ખાસખેલ સમશેર બહાદુર રામ રામ: સુરર્શન સલાસ મૈયાતન અલદ્દ રાજેશ્રી વખતચંદ ખુશાલચંદ શેઠ વારેબ સહેર મજકુરનાએ સરકાર ચાક. રીની બહુ મહેનત કરી સબબ તેમને બહુમાન સરકારમાંથી ચંદ્ર ૧ માહે સવાલ સાલ મજકુરથી પાલખી આપી છે તેની તહેનાત એક સાલના બાર મહીનાના રૂ. ૧૦૦૦) એક હજાર તથા પાલખીના સરંજામ બાબત એક સાલ અડધુ બે સાલ મળીને રૂ. ૩૦૦) પ્રમાણે સાલ દર સાલ પ્રગથે મજકુરથી આપવી નીમણુંકમાં મજરે મલશે. ચંદ્ર ૨૩ રમજાન
મહેર. મોહર. ગોવિંદરાવ ગાયકવા
ડની છે,
પાલખીની સનંદ શેઠ વખતશાને મળેલી.
નવ8. ૭. અબદલગીરીની સનંદ.
નકલ.
. મહેર હિતેશીંગ ગાયકવાડની.
આંગના પત્ર સરકાર રાજેશ્રી માનાજીરાવ ગાયકવાડ તાહા વખતચંદ ખુશાલચંદ શેઠ સુરશન આરબાંસમાંન મઈઆવા અલફ તમને સરકારે કીરપાવંત થઈ આબદાગીરી આપી છે તેને અનુભવ લઈ સરકાર ચાકરી એકનિષ્ઠાથી કરવી છે. ૧૪ માહે સાબાન.
મહાર.
For Private And Personal Use Only