________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ
તે લુંટારાઓના હાથથી બચાવ્યા તે માટે અમે અમારી ખુશીથી એકરાર કરીએ છીએ કે અમદાવાદના ઠાની છાપના કાપડ પાછળ અમારા માસમાંથી સેંકડે ચાર આના સદરહું શેઠ તથા તેમની સલાહ આપતા રહીશું. તે ના આપવામાં કશી તરેહને વધે કે કસુર કરીશું નહિ ને અમારા આ કસરથી અમે ફરીશું નહિ. માટે આ રાજીનામાની શહું લખી આપીએ છીએ કે બીજીવાર કામ આવે તા. ૧૦ મી માહે શાબાન અને ૧૧૩૭
અસલ ઉપરથી ઉકલ્યા મુજબ તરજુએ. મુનશી હુસેન મલી ગુલામઅલી સહી હા, પિતાના અસલ તરજુમા ઉપરથી નકલ મુકાબલ કરનાર
પ્રાણજીવન નથુભાઈ ૨. કારકુન. શ્રાવકો તરફથ્રી નકલ માગી તા. ૨૮ મી જુન સને ૧૮૮૩.
આપવા હુકમ તા. ૨૮ જુન સને ૧૮૮૩. તૈયાર કરાવી આપી તા. ૨૮ જુન ૧૮૮૩,
ખરી નકલ. આ એજન્ટ
૪ ૧. ૧, મામયાબીરી તથા મશાલના પગાર સન
- રાજેશ્રી કમળાશદાર વરતમાનભાળ
શહેર અમદાવાદ, ગાઃ શાક અખંડીતલક્ષ્મિ અલંકૃત રાજમાન સનેહકીત ગોવિંદરાવ ગાયકવાડ સેના ખાસખેલ સમશેર બહાદુર દંડવૃત રામ રામ. સુરસંન શીત–તી સેઈન મઈઆ અફવખતચંદેશા શેઠ શહેર મજકુરના એમને સરકારમાંથી આબદાગીરી તથા મશાલ ઓપી છે તે બાબત એ આશામીને પગાર રૂા. ૮) નીમણુંક છે, તે નીઅણુંક પ્રમાણે સદરહુ દરમાય રૂ. ૮) આપતા જવું. મશાલનું તેલ દરરોજ ૫૬ પાશેર પામે છે તે પ્રમાણે આપ્યા જવું. દરસાલ નવીન પત્રને આક્ષેપ ન લેતાં આ પત્રની નકલ તમોએ માગી લઈ આ પત્ર ભગવટા માટે રોઠ મજકુરને પરત પાછા આપવા. જાણી ચક-અશાવા, માહે રબીઉલ અવલ.
મેહેર. ગેવિંદરાવ ગાયક્વાડની.
For Private And Personal Use Only