________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
સરકારની જમાબંદી શિવાય સૈયતની નસબત સદા મત પ્રમાણે કરાર કરી આપીને આ કાગલ કરી આપે છે તે સદરહુ પ્રમાણે રૈયત રજાબંદીથી રયત નીશાબત તથા એમના પુત્રપુત્રાદિ વંશપરંપરા તેમની તરફ ચાલુ રાખવું. દર વરસે નવા કાગળની જરૂર ન રાખવી. આ કાગળની નકલ રાખીને અસલ - કાગલ ભોગવટાદારને પાછો આપે. સારાંસ વાત એ કે શાહુકારની રજાબંદીથી સદામત ચાલતા આવ્યા પ્રમાણે ચલાવવું જાણવું. ચંદ્ર ૧૯ જમાંદલાકરે ખર આગના પ્રમાણુ ભારતમાં
નવો ન
૪.
આદી મેસર એ રસુલુલહા કાછ મુસ્ત
ફીદખાં ૧૧૫૦.
નકલ
અસલ મુજબ. અગાઉના દીવાન મરહુમ મેરીનખાન તથા પેસ્તરના કાછ મરહુમ અબદુલ અહમદખાન તથા મરહુમ બક્ષી અમાઉતદારખાન તથા હકીકત લખનાર કબીર અલીખાન મરહુમના મોહથી શાબીત થએલા કરારનામા એવી રીતે કે આ નીચે લખેલા માણસો એકરાર અને કબુલ કરે છે તેમના નામની યાદી.
શિવરદાસ રણછોડદાસ. સુંદરદાસ કેવાદાસ, કવલનેણ રઘનાથદાસ,
થાવરજી બલ્લમ. જેચંદ બલમ.
ભૂખણદાસ બલાખીદાસ. અબુબકર શાહાભાઈ.
તારાચંદ મોરારજી. બનમાળીદાસ ગોકુળદાસ. મહમદ અબદુલ વાહીદ
વિગેરે અમદાવાદના વેપારીઓ તથા સોદાગર જત સને ૧૧૩૭ માં દખણું લુંટારાએ ભારી ફોજ લઈ અમદાવાદને લુંટવા તથા ત્યાંના રહેનારાએને મારી નાંખવા તથા કેદી બનાવવાના ઇરાદાથી શહેર ઉપર ઘેરે ઘા હતે. અમે વિગેરે શહેરના રહેનારાઓને ત્યાંથી ભાગી જવાનું અથવા તેઓના હાથથી છુટા થવાનું સુઝતું નહોતું. એવા કઠણ વખતમાં અમારા જાનમાલ બચાવવાને માટે શેઠ ખુશાલચંદ લખમીદાસ બીન શાંતિદાસ ઝવેરીએ ઘટતી તરદાદુદ અને કાશીશ પેશ પોંચાડી પોતાના ઘરના ઘણા પૈસા ખરચીને અમને
For Private And Personal Use Only