________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३२
ફીજોનાં મેારચાં ઉઠાવાથી શહેરમાં ઉદ્યમ વેપાર સારા ચાલવા લાગ્યા તે માટે શહેરના શાહુકાર વગેરે લેાક ઘણા ખુશી થયા કે ખુશાલચટ્ટે પોતાની ગાંઠના પૈસા ખર્ચ કરીને શહેરના વાસ્તે ઘણા ખરાબ થયા. એમના વડે આપણાં છેકરાં તથા માણુસ તથા માલમીલકત, જસભાવ, સરવે રહ્યુ એવડે એહસાન સર્વના ઉપર એમણે કર્યાં. એમને આપણે શું આપવું એવું કીશેારદાસ વલદે રÐોડદાસ તથા અવચલદાસ વલદ, વલભદાસ તથા મહેમદ લઃ અમકુલ તથા હેખાવ અમદુલઆમાં વલદ શાહ'તભાઇ એ ચાર માતબર શાહુકાર અને ખીજા સરવે શાહુકાર અને ઉદ્યમી સમસ્ત વેપારી લોક વગેરે મળીને વચાર કર્યો અને પેાતાની ખુશ રાવદીથી મહાલ કોટવારની છાપે તથા કાટમનીઆર શહેર મજકુર અહી આમ દરી થઇને માલની કીંમત સર્કારના હાંસલમાં ઠરાવ થાય તે ઉપર સરકારની જમાબંદી શિવાય રૈયતની નીશખતે દર સેકંડે ચાર આના પ્રમાણે અમારા આપને પુત્રપુત્રાદિ વંશ પર પરા કરી આપીશું. અમારૂ રાજીનામુ` કરી આપું છે તથા આ પ્રમાણે કમરૂદીનખાન વજીર્ બાદશાહ દલીવાળાના પરમાણુા મેાચીનખાન અહીંના સુખા એમને કાગલ શીક્કાસહીત તથા શહેરના મુસદ્દી, કાજી, અક્ષિ તથા વકાએન નગર તથા સવાને નગાર એમને કાગલ શીધ્રા સહીત કરી આપ્યા છે એ પ્રમાણે ભોગવટા ચાલતા આવ્યેા તે ઉપરાંત અમારા આપ ખુશાલચંદ ગુજરી ગયા તે વખત માજી સુખા કમાલુદીનખાન બાબી, એમની પાસે સદરહુ પ્રમાણે કાગળ પુત્ર જાહેર કર્યાં તે ઉપરથી રૈયતની રાવ ́દીથી સદ્દામત ભાગવટા પ્રમાણે અમારા નામે કાગળ શીધ્રાસહીત કરી આપ્યા છે એમ આજ સુધી ચાલતું આવ્યું છે તે માટે હાલ સરકારને અમલ થયા અને અમે સાહેદ ચાકરીના ઉમેદવાર છીએ તે સાહેબ મહેરબાન થઈ તે પહેલાંની હકીકત તથા શાહુકારનું રાજીનામું તથા સુખા તથા મુસદ્દીએ એમના કાગળ તથા ભગવટા ચાલતા આવ્યા છે તે દિલમાં ઉતારીને આ પ્રમાણે હાલ કરાર કરીને કાગળ આપવા જોઇએ માટે તે ઉપરથી દિલમાં લાવતાં એમના વડીલ પુરા પુરવથી એક નીષ્ટાએ શેવા કરતાં આવ્યાં છે તે સાહેબ ચાકરીનાં ઉમીદવાર છે. એમનુ ચલાવવું જરૂર તથા રૈયતે ખુશીથી પોતાની રાજી રજાવદીથી ચાર આના કરી આપ્યા તે પ્રમાણે રાજીનામું તથા સુખા મુસદી એમના કાગળ છે તથા આજ સુધી ભોગવટા ચાલતા આવ્યેા છે એવું જાણીને એમના ઉપર મહેરબાન થઈને સદરહુ પ્રમાણે નથુશા એમને કાટ પારવાના તથા છાપા કોટાં મણીઆર તથા શહેર મજકુર આહી આમદ રતી માલ કીંમત ફરાવ થશે તે માલ ઉપર સેકંડે ચાર આના પ્રમાણે
For Private And Personal Use Only