________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે તેના કેટલાક રૂપિયા તેના ગુમાસ્તાઓ તથા તે મુલકના કેટલાક રહેનારાઓ પાસે લહેણું છે અને તે લહેણું ડુબાવવા એ દેવાદારે હરકતહેલો કરે છે અને તે પાદશાહની હજુરમાંથી એક મોટો હુકમ એ લહેણું વસુલ કરાવવાની સરકારથી મદદની ઉમેદ રાખે છે તેથી પાદશાહી હુકમ ફરમાવવામાં આવે છે કે એ લખમીચંદનું જે લોકો પાસે લહેણું હોય અને તે હેણની સાચા સાબિત થવાથી તેને તેને હિસાબ સાબીત કરવામાં જે મદદ અને કોશીશ કરવી જોઈએ તે કરવી એટલા માટે દેણદારો તેનું દેણું તેઓ ડુબાવે નહિ. તા. ૧૬ મી મહીનો જેમાજે અવલ ૫ મે સને જુલુસ મુબારક ૧લી.
મુનશી અબદલાની સહી, મુકાબલ કરનાર પ્રાણજીવન નથુભાઈ,
કારકુન શેઠ પ્રેમાભાઇ હેમાભાઈ તરફથી નકલ માગી. તા. ૨૦ જુલાઈ સને ૧૮૮૩. નકલ શેરો થયે તા. ૨૧ જુલાઈ સને ૧૮૮૩. નકલ તૈયાર થઈ તા. ૨૪ જુલાઈ સને ૧૮૮૪ મુ. રાજકોટ.
ખરી નકલ. J. M. HUNTER. આસી. પ. એજન્ટ.
રાજેશ્રી કુમાલસદાર તથા લખતંગ વર્તમાન
ભાલ શહેર અમદાવાદ ગોશાલીઆશી. અખંડીત લક્ષ્મિ અલંકૃત રાજમાન સનેહાકીંત રઘુનાથ બાજીરાવ આશરવાદ તા. નમસકાર સહુર સન શલાસબમશેન આવે અલફ નથુશાંવલદ ખુશાલચંદ નગરશેઠ શહેર મજકુર એમણે હજુરમાં આવીને અરજ ગુજારી કે અમે શેઠ અસલના વતનદાર બાદશાહની ચાકરી કરતા આવ્યા છીએ અને સને ૧૧૩૭ના વરસમાં હમીદખાનના મનમાં મરાઠાઓની કેજે આવીને શહેરના આસપાસ મોરચાં દીધાં અને શહેર લઈને રૈયત લુંટવી એવી ધાસ્તી નાંખી. તે ઉપરથી ઉઘમ વેપાર સર્વે શહેરમાં બંધ થયા. શહેરમાંથી કોઈ બહાર જઈ આવી ન શકે એવું થયા ઉપરથી શહેરના શાહુકાર વગેરે લોકો ઘણાજ હેરાન થયા. તે ઉપરથી અમારા તીરૂપ ખુશાલચંદ એમણે મહેનત તથા ધીરજથી મરેઠા સરદારને મળીને સરકારમાં ગાંઠના પૈસા ખરચ કરીને મરેઠાઓની
For Private And Personal Use Only