________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા અરજીમાં પહોંચે છે કે બીજા વહોરા લોકોએ દેવળની ઈમારત ઉઠાવી લઈ ગયાં છે એ હકીકત ખ્યાનકરા ઉપર મસાલો તેમનાથી લઈ એમને પંહોંચાડજો અગર એમનો સામાન ખરચ કર્યો હોય તેની કીંમતે તેમની પાસેથી લેઈ શાંતીદાસને પચાડજો એ બાબતમાં તમામ તાકીદ જાણુને હુક્ત ફેરાવશે નહિ. તા. જમાદીલો આઘેરશાની સન ૧૦૫૮ ફરમાન ઉપર સહી તથા મોહેર મારી–પછવાડે-ફરમાન નીશાની.
તરજુ કરનારની સહી. જગ બહાદુ૨ કાશીદીનની ફારસીમાં સહી છે. આને અસલ ફારસી દસ્તાવેજ શેઠ પ્રેમાભાઈ હીમાભાઈને ત્યાં છે આ તરજુમાની તથા અસલ ફારસીની નકલો દશક્રોઈના મામલતદાર સાહેબને ત્યાં તારીખ માહે સને ૧૮૮૮ ના રોજ રેવન્યુસરવેના સુપરીન્ટે. ન્ડન્ટ ફરનાન્ડીઝ સાહેબને જેવા સારૂ આપી છે.
નક નં. ૨.
ફારસીમાં લખાયું છે. સાહી મીસા એબીન સુલતાન મહમદશાહા એબીન શાહ અનુસ.'
ફરમાન અગુલમુઝ ઝફર
મોટી એતદવી.
ફરમાન અબુલ મુઝ ઝફર
મોટી એતદવી.
એબીન મસઉદ સાહેબ તરાના એબીન.
નમહામદ ઔરંગજેબ
બહાદર આલમ.
હીજરી ૧૦૬૯ સને ૧ જુબુસ.
નમહમદ આરંગઝેબ બહાદર
આલમ.
ઈદ એબીનશાહ શેખ અમર એબીન બાદશાહ,
ગીર બાદશાહ ગાઝી.
ગીર બાદશાહ ગાઝી.
"19113917a 11 P10 Hunkce 1983117 1949112 Merakce chapitre 1183142 Drake 91183160 Filles Bunkce challe
સુબે અમદાવાદના હાલના કામદારો અને આયદે થનારા કામદારો અને બાદશાહની મહેરબાનીની ઉમેદ રાખનારાઓને માલમ થાય જે હાલમાં લખમીચંદ શાંતિદાસ ઝવેરીના છોકરાએ પાદશાહની હજુર આલીમાં જે લોકો સલતનતના વાકેફગારે અને કામદારોની મારફતે એક એવી અરજી મોકલી
For Private And Personal Use Only