________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
બીસમીલના રહેમાન રહીમ.
નકલ છે. મહેર શાહજાદા. તોગરાની દસ્કત શાહજાદા તેગરાની દસ્કત શાહજાદા.
બાદશાહ ગાજી ઈબન શાહેજા મહમદ દારા
સહી કર.
નીશાન અલીશાન શાહજાદા બુંદેલ અ. કબાલ મહમદ દારા
સીકેશર
ફરમાન અબદુલ મુજફર શાહબુદ્દીન - હમદ શાહબ કુરાનસાની શાહજાદા બાશાહ ગાજી.
હાકમાન તથા સુબેદારણ તથા મુત્સદીઓ આવનાર અને સુબા ગુજ. રાત ખસુસન લાયક તરેહ તરેહના સજાવાર આલીમરતબાં જમા મરદી ખાસ ગેરતખાન તથા મેહેરબાની સુલતાનની મુસ્તહેલ મુસ્તસબરના જાન નારકે અને પહેલાં આ મુકરદમાની વચમાં દહેરાં તે વખતના શેઠ શાંતીદાસ ઝવેરી હુકમે આલીશન સાધન તરેહ તરેહનાં નિદતુલ મુલક શાહસ્તાખાનને હૂકમ થયો કે શાહજાદા ઔરંગઝેબ બહાદુર તે જગેએ મેહેરાબી કેટલી એક કરીને તેનું નામ મસજીદ પાડયું. તે વખતે મુલ્લા અબદુલ હકીમે અરજ કરી કે એ મકાન સરેનામ વાણીક તથા ગેરહકનાં તાલુકાના સબબ હૂકમ મસજીદને નથી રાખતો. વાસ્તુ હુકમ જહાનની ફરમાબરદારીને બજરંગ જારી થાય છે. જે મકાન શાંતીદાસની મીલકતમાં તાલુક રાખે છે તથા મહેરાબીને સકરના સબબથી શાહજાદા નામદારે તે જગેમાં નવું બનાવ્યું છે તે એમ મુજાહેમ ન થવું ને તે મેહેરા કાઢી નાંખજે અને મકાન મજકુરને તેમને હવાલે કરજે. આ દિવસમાં હુકમ જહાનને માનવા જે સુરજની રોશની જે એ થયો છે. મેહેરાબી શાહજાદે કામગારી મોટા મરતબાની કરી હતી તે બહાલ રાખી દેવલરસે મેહેરાબો ભીંતે પડદા સબબથી નજદીક મહેરાબ કરજે. તે વાતે હુકમ થયા છે જે કે ખુદાવંત બાદશાહ બુલંદ તેમના નેકર તેમની મહેરબાનીથી દેવલ મજકુરને શાંતીદાસને બક્ષે છે. પ્રથમના દસ્તુર માફીક તે મકાન તેમના કબજામાં રાખે, હરેક રીતે તેમને ગમે તેમ વાફીક પોતાના ધરમ પ્રમાણે પરમેશ્વરનું ભજન કરે તેમાં કોઈ આદમીએ તે ઈજા કરે નહીં તથા બીજા ફકીર લેકે તે જગો મકાન કરી રહ્યા છે, તેમને ત્યાંથી કઢાવી શાંતીદાસને ઈજા તથા કીનાથી ખુલાસો કરજે
For Private And Personal Use Only