________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયાનંદસૂરિની સકાય.
ત.
રાગ મલહાર-ચાદવરાય જઈ રહ્ય ગઢ ગિરનાર એ દેશી. માતપિતા, દિક્ષા આદિ.
શ્રી એસર પુરધણજી, પ્રણમી પાસ જિર્ણદ; સમરી શારદ ગાઈશુંરે, સદગુરૂ ધરી આણંદ. ગુણાકર વિજાણંદ સૂરદ, જસનામી સુખ સંપજે, જસનામી સુખ સંપજે પગિર સંપદ વંદ. ગુણકર. આંચળી. મુખમંડણ મરૂદેશનેજી, પુર વરહ વખાણ; પ્રાગવંશ શિરામણજી, શાહ શ્રીવંત ગુણખાણ. ગુણ. ૨ તસ ધરણી શિણગારદેજ, ધન ધન બહુ ગુણવંત; જસ કુખેં પ્રભૂ અવતર્યો, મહિમાવંત મહંત. ગુણ. ૩ ધન ધન જગગુરૂ હરજીજી, જસ નેણાએ એહ; દીપે શ્રી વરસિંગ રાષિજી, કુટુંબ સહિત ગુણ ગેહ. ગુણું. ૪ પ્રથમ નામ એહ ગુરૂ તણુંજી, કુંવર કે અભિરામ; દીખ્યા લીએ તવ ગુરૂદીએજી, કમલવિજય તસ નામ. ગુણ. ૫ શ્રી સેમવિજય વાચક વરૂ, ધન ધન તેહ સુશીશ; એહ સુશીશ જસ આપીઉંજી, હીરજીએ અધિક જગીશ. ગુણ. ૬ લક્ષણ લક્ષિણ ગુણ નીલેછે, દેખી સુમતિનિધાન; રીઝયા વાચક તસ દિએજી, વિવિધ સુવિદ્યા દાન. ગુણ. ૭ નિજપર શાસ્ત્ર સમુદ્રને, પામ્યા જેણે પાર; મતિ નાવા એહ પ્રભૂ તણુજી, તેહ વખાણું ઉદાર. ગુણ. ૮
ઢાળ ૧ લી. રાગ મારૂણી. હીરજી નવી વિસરેરે—એ દેશી. ચરણકરણ ગુણ ધરતા ચાગ ઘણુ વહીછ, પામ્યા ગણપદા સાર; જગ જાણે વર પંધિત પદવી તસદીએજી,શ્રી વિજયસેન ગણધાર. સા. ૯ સાધુ શિરોમણીજી, ત્રિભુવનમાંહિ દીપે જસ કીરતિ ઘણીજી. આંચળી. વિજ્યસેન પટેધર તપગછ દિન કરૂજી, શ્રી વિજયતિલક સૂરિ સીરેહીએ પધાર્યા અનુક્રમે વિહરતા, હરતા દુરમતિ દંદ. સા. ૧૦
For Private And Personal Use Only