________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૯ જસ પાંટ જે સંઘજી જયુ, મૈતમ સમ પ્રતિરૂપરે; પ્રગટ સવાઈ હીરાલુ, પરિખીઓ અકબર ભૂપ. સાધુ. ૬૫ હીરછ શીશ જગિવલલે, શ્રી કલ્યાણવિજય ગુણગેહરે, વાચકરાય મેં ગાઈએ, જગમ તીરથ એહશે. સાધુ. દ૬ જવલ લગી શેશ મહી, ધરે જે સુર રિધિર ધારે, જે રવિ શશિ ગ્રહગણ તપે, તો પ્રતિય મુનિરાયરે. સાધુ. ૬૭ સંવત સેલ પંચાવન, વત્સર આ માસરે; શુદ્ધ ૫ખ્ય પંચમિ દિને, રચીઓ અને પમ રાસ રે. સાધુ. ૬૮ જગ જયવંતા કલ્યાણ, પૂરૂ મન જગી રે; સેવા ચલણ કમલ તણી, માગે જયવિજય શીશરે. સાધુ. ૬૯ ભણે ગુણે જે સાંભલે, ગુરૂ ગુણ એક ચિત્ત જાણુરે; વાંછિત સર્વ સુખ અનુભવે, પામે તે કી કલ્યાણરે. સાધુ. ૭૦
ઇતિ મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજયગણુને રાસ. કૃત ગણિ જયવિજયસેન ચિરનંદતુ સદેવા શ્રીરસ્તુ,
For Private And Personal Use Only