________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
દુહા
રાગ ધનાશ્રી, કલ્યાણજી ગુરૂ વંદતાં લહીએ કાંચન કેડિ; જય જપે પ્રહ ઉગતે, વાંદુ બે કરજોડિ. કલ્યાણવિજય કલ્પતરૂ, મહીઅલ મેહનગારા, જય જપે ભવિઅણુ સુણે, વાંછિત ફલ દાતાર. કમનીય નામ કલ્યાણનું, જે મન શુદ્ધ ધ્યાય, જય જપે તસ સુખ ઘણાં, કમલા ધરિ ધિર થાય. ૪
ઢાળ ૧૪ મી. સાધુ શિરોમણિ વદીએ, શ્રી કલ્યાણવિજય ઉવઝાયરે; દરશને દુરિત સવિ ટલેચ ઉદ્દનામે નવનિધિ થાયરે.
સાધુ શિરોમણિ વંદીએ. ૫૬ જસ મહિમા અભિરામરે, પુણ્ય સંજોગે પાતીયું, કલ્યાણજી રૂડું નામ. સાધુ ૫૭ મૂરતી મેહનવેલી, દીવડે હોઈ આણંદ, તપગચ્છ ગયણે સહકરૂ, વદન અને પમ ચંદરે. સાધુ. ૫૮ સુરતરૂ જિમ વાંછિત દીએ, તિમ ગુરૂ નામ પ્રભાવ, દેશ વિદેશ દીપતું, ભવજલતારણ નાવરે. જસ ધરિ ગુરૂ પગલાં ઠ, તસ ધરિ ફલી સુરવેલરે; કામકુંભ ચિંતામણી, વહી આવ્યાં રડારેલરે. સાધુ. ૬૦ રહણ જિમ રાયણે ભસ્યું, સુરિ ભરિયે સુરચરે; જલનિધિ જિમ જલ પૂરીઓ, તિમ ગુણે કરી ગુરૂ જેરે. સાધુ, ૬૧ ગંગાજલધિ નિરમલા, તુહુ ગુણ મણિ ઉદારરે, સુરગુરૂ જે સંખ્યા કરે, તે હિ ન પામે પારરે. સાધુ. દર સુરપતિ સુરગણુમાં રહ્યું, ગ્રહગણમાં જિમ ચંદરે; તિમ સંઘમાંહી કલ્યાણજી, બેઠ સેહઈ મુર્ણિદરે. સાધુ. ૬૩ શ્રી હીરવિજ્યસૂરી રાજીઓ, કલિયુગ જુગહપ્રધાન રે, સાહિ અકબર રાજર્ણિ પૂઝવી, દીધું જીવ અભયદાન. સાધુ. ૬૪
For Private And Personal Use Only