________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરલ
પંચ મહાવ્રત શુધ ધરે, નામે લેખે જોઈ દેશ દેશ વાણિજ કરે, પણ કહું ખોટ ન હોઈ. લાભ સર્વ ગાંઠે કરે, વણજી પુણ્ય ક્રિયાણ; લેઈ બાલદ ગૂજર ભણી, આજે ગુરૂ કલ્યાણ.
ઢાળ ૧૩ મી.
વિણજારા હો વિષ્ણુજારા. ગુરૂને વણજારાની ઉપમા." તે કીધે સફલ અવતારા, કલ્યાણજી મેહનગારા; જગિ સાચે તું વિણજારા, વિણજારા હો વિણજારા. વિ. ૪૪ શ્રી કલ્યાણ કિયા ધનવંતે, કરે વાણિ જપ રિઘાલ ચિંતે; વિણ જ્યાં સવિ સુકૃત ક્રિયાણ, વાચક ગુણ મોતી દાણ. વિ. ૪૫ સિદ્ધાંત કેસ વસિ કરીએ, નવ તવ મહા મણિ ભરીએ; વણજી જે સાહસધીરા, જ્ઞાન દર્શન ચારિત્ર હીરા. વિ. ૪૬ સુવિહિત ગુણ રયણે ભરીઆ, રથ સહસ અઢાર જોતરીઆ, ચરણ કરણ સુવર્ણ સામટી, ભરી લબ્ધિ અડાવીસ પેટી. વિ. ૪૭ પચ સંવર સાર નગીના, અષ્ટગ કિઆણુ કલીના; નવબ્રહ્મ ગુપ્તિ કસ્તુરી, શુભ લેશ્યા તેજ મ તૂરી. વિ. ૪૮ પંચ સુમતિ ગુપતિ ભરી ખંડ, વીશ થાનક અગર કરંડાં યતિ ધરમ બાવના ચંદનાં, ભરી બહુ હરખાનંદનાં. વિ. ૪૯ બાર ભાવના સાકર ધૂની, બાર ભેદે ભરી તપ ગુણી; સમકિત સુધ ગુલ હી , પંચાચાર પિઠ ભરી લીજે. વિ. સતર ભેદ સંજય ઘનસારા, ભરીઆ બહુ પિઠી ભારી; વૈયાવચ તૂટ્સ કાપડ તંગી, ધરમધ્યાન કેશર બહુરંગી. પંચખાણ દશે લાલ તંબૂ, નવિ ભેદે મિથ્યામતિ અંબૂક ષટું આવશ્યક મીઠાઈ, દશવિધ સુખ સબલ ભુંજાઈ. વિ. સમતા વણજારી સંગે, સુખ સેજે રમે મન રંગ; મનભાવે કર તપ યાણા, વાજે સમય બહુ નીશાણ. પરિવાર સબલ મુનિ ધારી, ગુણ ગાવે અહનિશ ગોરી; શ્રી કલ્યાણવિજય મુનિરાયા, ગુજર ધરે ઠાવે પાયા. વિ. ૫૪ આયુ ષજીવન પ્રતિપાલા, હુઆ બહુ પુણ્ય સુગાલા; વદે હીરચરણઅરવિંદા, જય જપે પરમાણુંદા.
&
For Private And Personal Use Only