________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૩ સીહ કીજે નર સુકુમતિ પ્રસૂતા, વિદ્યહીન નર જેમ વિભૂતા વિણ વિદ્યા નર કહીએ છાલા
ભ. ૮ નરપતિ પૂજા લહે નિજ દેશે, પંડિત લહે જશ દેશ વિદેશે, વિદ્યાવંત નર નમે ભૂપાલા. ધનહીના નર હીન ને કહીએ, ધન કહુ કહિને નિશ્ચલ રહીએ, વિદ્યાહીન નર હીન સુગાલા.
ભ. ૮૫... વિદ્યાવત નર બહુ ગુણ ભરીઆ, મૂરખ માંહી સર્વ અવગુણ ધરીયા, વિદ્યાવંત નર હાઇ સુખાલા. વિદ્યાવંત નર અમૃતવાણી, મૂરખ વચન બોલે ઓબા પાણી પંડિત પામે બહુ ગુણમાળા.
ભ. ૮૭ વિણ વિદ્યા વાણિજ સવિ બૂડે, વિદ્યાવંત મતિ સઘળી સૂડે, વિઘાવત નહિ હીંડે પાલા.
-ભ. ૮૮ લક્ષણ સહિત છ તર્ક વિચારા, ભરહ પીંગલ તિષ અલંકાર નીત ગણિત અભિધાન તે માળા.
- ભ. ૮૯ કુમાર ઠાકરશી કહું કુણ જેકે, વિદ્યા ચિદ ભણી દિન ડે વદને ઝરે મુગતાફળ માળા.
ભ. ૯૦ કળા બહુતરિ કયારે અભ્યાસા, માતપિતા મનિ પહોતી આસા; પણિ પરિવરજતી સુખભરી કાળા.
ભ. ૯૧ રમે રમતે કુઅર નાન્હડઓ, લોક પ્રસિદ્ધ રંગે રસ ચડીઓ; જય જપે પ્રણમું ત્રણ કાળા.
ભ. ૯ર.
દુહા,
રાગ સારંગ મલાર. ભરતક્ષેત્ર ભવિણ સુણો, તીરથ દેઈ મહતર જપ જપે એક શત્રુજું, બીજું જગદ્ ગુરૂ હીર. હીરજી નામ જપંતડાં, ધરિ હુઈ ધણ કણ કેડિ; જય કહિ જ બુકીપમાં, નહી કે હીર સંઘડિ. જબૂદીપ તાં જોઈએ, ભરતક્ષેત્ર ભૂપીઠ; જય જપે ગુરૂ હીરછ, સમવડિ કેઈન દીઠું.
૨
For Private And Personal Use Only