________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
આવસિ પુત્રને માંગલાં, રૂડા કરસિઓ હા વિવાહ સમ એડિ; કુલવધૂ મુઝ પાય લાગશે, પુરુશે. હા મનવાંછિત કોડ. હા. ૭૩ માત મનોરથ સર્વે લ્યા, જવ જાયુ હતુ કુલે અવતસ; તાત તણું જસ વિસ્તર્યું, જાયા તુંથી પ્રગટયુ જગે વંશ. પુત્ર પીતરીયા તાહરા, તુઝ દેખી હા ધરે હરખ અપાર; કાન્હક્રીડા દેખી કરી, જિમ હરખ્યા હા બહુ દસે દસાર. હા. Gu કમલ નયન પુત્ર નિરખતાં, સુઝ કેરૂ મન ભમર તે લીન. ટ્વિન દિન વાધે નેહલુ, જિમ દીઠે હૈા જલ સંચય સીન. હા, ૭૬ જક્ષ જક્ષણી રક્ષા કરૂ, કરા રક્ષા હા માડી શીતલા દેવી; પુત્ર જાયે! રે વારણિ, કરૂ રક્ષા હા માડી ખાડસદેવી. સીણિ જાયુ એક સીંહતું, રંગે રમતી હૈા માતા કરે કલેાલ; સુપુત્ર જાચુ કુલવ'તીએ, જય જપે ા નિત હેાએ રગરોલ. હા. ૦૮
હા, ૭૭
દુહા.
રાગ કેદાર સુડી.
અનારથ માતપિતા તણાં, સહિત તે ઠાકરસીંહ;
દિન દિન વાધે દીપતું, દ્વિતીય ચંદ જિમ લીહ. ૧ લાલતાં પાલતડાં, ષટ્ વછર હુઆ જામ; માતપિતા મને ચિંતવે, પુત્ર ભણાવું તામ. વરસ સાતમે પુત્રને, સુંદર મતિ સુકુમાલ; માતપિતા સમહાઇવે, ભણવા વે નેસાલિ. ઢાળ ૪ થી.
For Private And Personal Use Only
હા. ૭૪
3
નિશાળે જવુ'. વિદ્યાપ્રશંસા. પાટી ખડીઓ હાથે વિસાલા, પુત્ર ભણેવા જાયરે નેસાલા; ભૂષણ ભૂષિત તનુ સુકુમાલા, ભણે શાસ્ત્ર મતિ માન રસાલા. કરોડી ગુરૂ સેવા કીજે, વિનય કરી વિદ્યા સવિ લીજે; વિષ્ણુ વિદ્યા ન સાહે રૂપાલા, ભણે શાસ્ત્ર મતિ માન રસાલા, આંકણી. ૮૦ આકુલિ ફૂલ જિસા રે સુરંગા, વિદ્યા ગધ રહિત જસ અંગા; ન હિ માન મર્હુત નર ઠાલા, આલસવંત વિદ્યા નવિ પાવે, વિષ્ણુ વિવસા ઘર સપતિ નાવે; જ્ઞાન સપતિ સવે હું ઉજમાલા.
ભણે. ૮૧
ભણે. ૮૨
७८