________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વા.
૨૪
ઢાળ ૫ મી. અવર્ણન. વીર તણી પાટે જયુ, જાણે સુધરમાં શામિ, લલણાં; હીરવિજ્ય સૂરિસરૂ, જસ મહિમા અભિરામ, લલણાં
હીરજી મોહન વેલી. હા જય સુમન મથરૂપ લલનાં, જસ કરતી જગમાં ઘણું સેવ કરે સવે લલનાં, હરજી મેહન વેલડી. આંચલી. પંચ મહાવ્રત નિરમાલાં, પાલઈ પંચાચાર લલણ ઇંદ્રી પંચ દઢ વશ કરી, હાલે મેહ વિકાર. લ, હીર. સુમતિ રુપતિ સુધી ધરે, ષટ જીવન પ્રતિપાલ, પંચ પ્રમાર નિવારીમા, ટાલે દેષ બયાલ. ચાર કષાય તે જય કરે, મમિ વૈરાગ ઉપાઈ પાપ તણા બધ ગાલીયા, ચારિત સિવું ચિત લાઈ. લધિવત ગુરૂ ગુણનિલું, સુત સાયર ગંભીર ગુણ છવીસ અલંકણું, શીલાંગ રથધર ધીર. ભવજલ પડતાં જીવને, આપે ગુરૂ નિજ બાંહિ; જે જન દુઃખ સંતાપીયા, તાસ તે સુરતરૂ છાંહી. લ. હી.. આગમ અરથ હિરડે ભર્યા, જાણુિં પૂરવગત મર્મ, લ. મહીલે ગુરૂ વિસરે સદા, ભાષે જિનવર ધર્મ. લ. બહુ ભવના સંશય હશે, કહિએ સવે સૂત્ર વિચાર, લ. ભવિક જીવ પ્રતિબૂઝવે, તારે બહુ નર નાર. લ. બહુ મુનિ જન પરિવાર સિ, વિહાર કરતા સેય; લ. લાલપુર નયણે સાસરે, ઘરિ ઘરિ છવ હેય. લ. હીર. ૧૦૨ નયર લેક સહુ સાંચવું, વાંદવા હીર મુણિક, લ. જલધિ પૂર જિમ ચાલીઆ, નરનારીના વંદ, લ. હીર. ૧૦૩ ઠાકરશી શ્રવણે સુણી, આગમ શ્રી ગુરૂ હીર, લ. વેગે વદિ આવી, જિમ તે મેઘ મહાવીર. લ. હીર. ૧૦૪ ગુરૂ દરશને મને હરખીઓ, જિમ ઘન દીઠ મેર લ. હિરજીસિઓ સિત લાઈએ, જઇસિઓ (જૈસે) અંદચકેર, લ, હીર. ૧૦૫
For Private And Personal Use Only