________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૯
સવત સતર અઢયાસીએ>, સદ્ગુરૂ સુગુણુ નિધન, આસે વિદ સાતમદિનેરે, સંતિ થયુ નિરવાણુરે. શ્રી લક્ષ્મીસાગર સૂરીસરૂ, પામ્યા સુર અવતાર, ભદ્રક મંદકષાયતારે, સુરઃ હેતુ વિચારે. સૂરીસર પડિત વલીરે, સાધુ સકલ પિરવાર, ગુરૂ માહે મેહ્વા ઘણારે, નયણે વહે જલ ધારારે, શાહ હેમરાજ કુલચંદલારે, રાજાબાઇનારે નદ, એકવાર સાહસું જૂએરે, શ્રી તપગચ્છના દિણુધારે. તુમે ઉપગાર કર્યાં ઘણારે, તે સુખિ કહ્યારે ન જાય, ઇણિ અવસર અણુમેાલડેરે, હમ મન ઘણું અકુલાયરે, હમ હીયર્ડ' નિહુર ઘણું?, શું કહીએ બહુ વાર; હિવે કુણ દેશે અમ ભણીરે, હિતશિક્ષા સુવિચારે. સૂરીસર મુખિ ઇમ કહેરે, શ્રીગુરૂ ગરીખ નિવાજ; ગુણુ તુમચા એ કણિમુખેરે, કેતા હુ કહુ. આોર. પાષી તુમે પાઢા કર્પોરે, સૂત્ર ભણાવીરે સાર; રાજ્ય દીઉં તપગચ્છનુંરે, કિમ વિસરે ઉપગારરે. સધ્ધ સહુકા દુઃખ ધરેરે, હચડાં આવ્યાં ભરાય; લકઢલક આંસું લેરે, માહ સખલ જગ માંહીરે. ઇણિ મેહે મુનિ સનકનારે, જનક સચ્ચભવ સૂરી; શ્રુતધર પટધારી તણેરે, નયણુ વહ્યાં જલ પૂરારે. ગાતમ ગણધર જેહવારે, માહે છળ્યા અલવત; તે શ્વે. નરના આવ્યા, સમલે મેહ ફરતે રે. સાહસ ધરી સૂરીશરેરે, નવરાવ્યા ભગવત; અગ વિલેપન અતિ ભલારે, સેહુંથિ કીષ સુમારે કસ્તૂરી કપ્રસ્યું રે, કેસર ચર્ચિત જેહ, મૃદુ બહુ મૂલે કપડૅરે, પહેરાવ્યા ગુણગેહારે. શ્રી પૂજ્યને બેસારીયારે, સૂરિજ સાહમારે; સધ કરે અંગ પૂજાણુંરે, કરતા ગુરૂ ગુણગ્રામારે.
૧ જેવા.
२७
For Private And Personal Use Only
શું ક
શુ. ૪
૩. પ
શુ. ૬
૩. ૭
શુ. ૮
શુ. હું
શુ. ૧૦
ગુ. ૧૧
૩. ૧૨
૩. ૧૩
શુ. ૧૪
૩. ૧૫
શુ. ૧૨