________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ બુરાનપુરના રાગી સાધકે.
બહેનપુરને સંઘ, સબલ રાગી શિરે શાહ મોતીચંદ દેવચંદ, સહુને ગુણ કરે. બત તેહના દેય નિહાલચંદ નામથી, શાહ ખુશાલચંદ. તેસ મુખે જસ ના નથી, શાહ મયુકચંદ સેહે માણિકચંદને, દિન દિન સુજસ સવાય કે, શાહ હર્ષ ચંદને, શાહ માણિકચંદ મંગલજીના ગુણ ઘણા શાહ ગુલાબચંદ કુંવરજી કરતી નહી મણું શ્રી સંઘ એ હમને ખિણ મત ન વિસરે કહેજે “ધર્મ કર , તુમહે બહુ આદરે. બીજા ગામના સંધ.
વટપદ્રને ઉદભવતી ભરૂચ છે તિમ વલી, અંકલેશ્વર સોશિંતરે શોભા ઉજલી; સાણંદ વીરમગામ કસણ તિમ કી, તિમ મહીસાણું બલોલ, વસતી બહુ સાંકી. સાંગથલ ને નયરવાડું, પાલણપુર સિદ્ધપરે, ભાભેર બહીયલ બાજુ બહુ આદરે; ઈત્યાદિક વરક્ષેત્રમાં શ્રાવક જે વસે, તેહને તમે ધર્મલાભ કહેજે અતિ રસે.
ઢાળ ૯ મી. (પુણ્ય પ્રશસીએ–એ દેશી.)
દેહોત્સર્ગ
એમ કહીને સૂરીસરૂરે, સાત ગ્રહ્યું તિણિ વાર, દરિસણ કરતા જિનતણુંરે, ધ્યાન ધરે નવકારે. ગુરૂજી ન વિસરે, જેહના બહુ ઉપગારરે, ક્ષણ ક્ષણ સાંભરે. આંચલી. પાપથાનિક સવિ પરિહારે, સાંભળતાં સિદ્ધાંત, ધ્યાન ધરમ મતિ ધારતારે, સ્મરતા અરિહરે. ગુરૂજી.
૧ વડનગર. ૨ ડભાઈ.
For Private And Personal Use Only