________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ શાહ મેહન સુત જે ધનરાજનેરે, કરે જિનરાજની સેવ; શાહ જેઠા સુત શાહ શિવા તારે, ગુરૂભગતા નિતમેવ. રા. ૭ શેઠ કેસરના કેસરી જિસ્યારે, વાલજી શેઠ વખાણ માલજી સુરચંદ આદિ અતિ ભારે, બંધવ સાતે સુજાણ. રા. ૮ શેઠ ભાણજી તિમ લાધા તણેરે, સર્વ સમય સાવધાન; શાહ કપુરચંદ સુત લાલચંદનારે, જસ મતિ ધર્મનું ધ્યાન. રા. ૯ ઇત્યાદિક સહુ સંઘને અમ તણેરે, કહેવાડજે ધર્મલાભ; કહેજે કરો કારજ ધર્મનાંરે, જિમ લહા શિવસુખ લાભ. રા. ૧૦
ઢાળ ૮ મી, (નદી યમુનાને તીર, ઉડે દેય પંખીયાં એ દેશી.) પાટણના રાગ શ્રાવકે.
પાટણપુરમાં શ્રાવક સહુ વ્યવહારીયા, દેસી ઉત્તમ ઉત્તમપુર અધિકારીયા સંઘવી હેમચંદ સાર વખત સુત જેહને, ગુણદાતાર અનેપમ દીસે તેહને. શાહ ભુખણ કુલ ભુખણશાહ ગલાલને, શાહ રાયચંદ સુત જાણ ધરમના માલને શાહ અમરચંદ નામ ઉગરશાહ અતિ ભલે, પાટણપુરને સંઘ ઇત્યાદિક ગુણ નિલે. ખંભાતના રાગી શ્રાવકે. વર ખંભાયત મંદિર માંહે સુંદરું, શાહ જસવીર પાસવીર એ સુગુણ પુરંદરૂફ કિસી શાહ અમરચંદ સુમતિદાસને, હેમચંદ સુલ તાસરાગી શુદ્ધ વાસને. શાહ નથુ ભુલા કુલ છ પુછયા, શાહ સભાચદ લખા ન જાએ ગંજીયા શાહ રખવ ગેવદાસ, સુગુરૂ ગુણ રાગીયા, શાહ મલચંદ જિણદાસ, જીહાં વડભાગીયા. ઈત્યાદિક સહુ સંઘ ખંભાયતને સહી, કહેજે તુમે ધર્મ લાભ, નામ અખ્તચું ગ્રહી
For Private And Personal Use Only