________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨ આચારિજ પાસે રહ્યા, ગુરૂપદ સેવે સંત; પંડિત રવિસાગર ભલા, સેવ કરે મનિ અંત. અજિતસાગર બુધ વિનવે, બેહું જે હાથ; શ્રીજી સાહસું નિરખીને, હમને કરે સનાથ. ગુરૂ સેવા માંહે કુશલ, કુશલસાગર ગણિ તેમ; ચરણકમલની ચાકરી, કરે નિત અંતર પ્રેમ. ક્ષીરસાગર ગણિ ઈમ કહે, ગુરૂજી તુમ ગુણહાર; હોયડાથી નહી ઉતરે, નિશ્ચય એ જમવાર. વિશેષસાગર પાસે વલી, સહુ શ્રી પરિવાર દેખીને ઈણિપરિ કહે, હિત શીખામણિ સાર. ૬
આઉ અથિર એ મનુજનું, રાખું કુણે ન જાય; જિનવર સરિખા નવિ રહ્યા, નર કુણગિણતી માંહી. ૭ તે માટે તેમને હમે, શું કહું વારેવાર; શુદ્ધ સંયમ પાલ, જેહથી ભવનિસ્તાર. ભવ અનંતલગિ જીવડે, ભમી એ ભવમાંહી; રાગદ્વેષ ભવમૂલએ, મન ધરજે મનમાંહી. એ સમ બંધણ કે નહી, એ સમ કેઈન આધિ, દેવાણુપિય તે ભણી, ધર ચિત્ત સમાધિ. ૧૦ તિમ વલિ કહે શ્રી સંઘને, હિતશિક્ષા તિણિવાર; કરજેને સાંભળે, શ્રાવક શુદ્ધ વ્રતધાર. ૧૧
ઢાળ ૫ મી,
(નીલડલી વૈરિણિ હેય રહી એ દેશી.) છેલ્લી ગુરૂ દેશનો. કહે ગુરૂ ભવિયણને તદા, પ્રતિબુ હો લહી નર અવતાર, મુકે એ નિંદા મેહની, જાગે જાગો હે રહેજે હુશીયાર. ૧ આતમ તત્વને આદર, પરિહરો હે પરભવને સંગ, કમતિ કુટિલ નારી તજે, કરે અહનિશિ હો સમતાશું રંગ. ૨
દની મોહનરેદ્રની કુમતિના હે પીઅરીઓ કષાય, એ બહુ ભેલા મિલ્ય, ચેતનની હે શુભમતિ મુઝાય. આ. ૩
૧ પુત્રી. ૨ મેહરાજ.
For Private And Personal Use Only