________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૩ ધર્મ સ્વરૂપની વાસના, મત મુકે છે અહનિશિ ગુણવંત, કલ્પતરૂની એ છાંયડી, સહી ફલસ્પે હે ફલ સુખ અનંત. આ. ૪ ધર્મ સમે જગિ કે નહી, ભવજલનિધિ હે તરવાને ઉપાય, ચાર નિક્ષેપમાં એહને, ભાવ નિક્ષેપ હો સાધન કહેવાય. આ. ૫ એકવિધ શબ્દ દયા ગુણે, જ્ઞાન કિરિયા હો દય ભેદ વિચાર, તત્વ ગુણે ત્રિોં ભેદથી, ચિહુ ભેદે હો દાનાનિક ધારી હોય. આ. ૨ વ્રત ગુણથી પંચ ભેદ એ, ષટદ્રવ્યે હે ષટ ભેદ એ જોય, નૈગમ સંગ્રહ આદિથી, નયભાવે હે ભેદ સાત એ હોય. આ, ૭ મદ આઠે અલગ તજે ભેદ આઠમે હે નવમે નવવાડિ, શુદ્ધ શીલ આરાધતાં, ક્ષાત્યાદિક હે દશ ભેદ રહા. આ. ૮ એહ ધરમ ચિત્ત ધાર, મત મુકે હે અલગ તિલમાત્ર, પરનારી પરનિદને, પરિહરજે હે વિકથાની વાત. આ. ૯ સમકિત શુદ્ધ એ પાલજો, મત કર હે વિષયાને સંગ, વિષયવિલદ્ધા માનવી, નવિ પામે છે જિનધર્મપ્રસંગ. આ. ૧૦ કેધ ન કર કેઇસ્યું, મત માણુ હે અવલે અભિમાન, માયાએ વિષવેલી, લભ છાંડે હે ભંડો એ નિદાન. આ. ૧૧ સામાયિક પિસહ તણા, વ્રત લેઈ છે મત ભાંજે લિગાર, જયણુ શુદ્ધી રાખજે, ગુણુ એકવીસ હ મત મેલો વિસાર. આ. ૧૨ यदुक्तमागमे-धम्मरयणस्स जुग्गो, अक्खुदो रुबवं पगइ सोमो, लोगप्पिो भवकूरो भीरु असढो मुदखिण्णो. लज्जालुओ दयालू मज्जत्यो सोमदिठि गुणरागी, सकह सुपक्वजुत्तो सुदीहदंसी विसेसन्नू. बुट्टाणुगो विणीओ, कयण्णुओ परहियत्थकारीय, तहवेव लखलखो, ईगवीस गुणेहिं संपन्नो.*
* જુઓ ધર્મરત્ન પ્રકરણ. પૃ. ૩૨-૩૩. આને અર્થ આ છે-જે પુરૂષ અક્ષક, રૂપવાન, શાંતપ્રકૃતિ વાળે, લોકપ્રિય, અક્રૂર, પાપભીરૂ, નિષ્કપટી, દાક્ષિણ્યતાવાન, શરમાળ, દયાળુ, મધ્યસ્થ, સૌમ્ય દષ્ટિવાળો, ગુણરાગી, સકથ, સુપક્ષ–સારાં સગાં સાથે પ્રીતિ રાખનાર, દીર્ધદર્શ, ગુણદોષ, વૃદ્ધ જનને અનુસરનાર, વિનીત, કૃતજ્ઞ, પરોપકારી, અને લબ્ધલક્ષ–સમજનાર એમ એકવીશ ગુણવાળો હોય તે ધર્મરૂપ રત્નને પાત્ર થઈ શકે છે. સંશોધક
For Private And Personal Use Only