________________
Shri Mahavir Jain Aradhana Kendra
અતસમય,
www.kobatirth.org
૨૦૧
શાહ ગણેશ સુત મતીચંદરે, લાડુયા શ્રીમાલી સુખ કદ, ઇત્યાદિક શ્રાવક બહુ મિલીયારે,શ્રી પૂજ્યની સેવામાં ભલીયારે. સૂ. ૧૦ સહુકા શ્રાવક સેવા સારેરે, મુખ ખેલે ખેલે સહું જીજીકારે; હવે અવસર એ પદ દેવાનારે, શ્રીજી સંઘની વિનતિ માનારે. સૂ. ૧૧ શ્રી ભગવ’તજી મનમાં ધારીરે, શકુન જોઈને વાત શીકારીરે; શ્રી સĆઘ હરખ હીએ ન સમાયરે, ઉત્સવ આડંબર બહુ થાય રે. સૂ. ૧૨ દાસી માનચંદ ગેલજી રાગેરે, આવી ખેલે શ્રીગુરૂ આગેરે; ‘ભગવ‘તજી અમ હરખ છે એહરે, પદ્મમાત્સવ કરસ્યું સસનેહરે.’ સૂ. ૧૩ શ્રીગુરૂજી કરી વાત પ્રમાણરે, વાગ્યાં જંગી ઢાલ નિશાણુરે; ધવલ મ‘ગલ ગીત ગાવે ગારીરે, મન હરખે અતિ ચતુર ચોરીરે. સૂ. ૧૪ એસારી નામત મન મેદેરે, વાજે વાજિત્ર નવનવ ઢેરે; ગાઈ ગુણીજન સરલે સાદેરે, ઉત્સવ દીઠે અતિ આલ્હાદરે. સૂ. ૧૫ સંવત સતર અઢચાસી વખેરે, વિજયદશમિ દિવસે મન હરખેરે. પ્રમાદસાગર ઉવઝાયને રગેરે, તેડયા શ્રીજીએ અતિ ઉત્સર’ગેરે. સૂ. ૧૬ ૮ માટા એ તપગચ્છના તારરે, તુમ્હને સંપુધ્ધ નિરધારરે; નિરવહો તુમે નિરતિચારરે, પાલજો નિર્મલ પંચાચારરે.’ વાસ લેઈ કર ઉંચા કીધરે, શ્રીજીએ આચારિજ પદ દીધરે; શ્રી કલ્યાણસાગરસૂરિ સ્થાપ્યું નામરે, સીદ્ધા ભવિ મન વષ્ઠિત કામરે. સૂ.૧૮ તિણિ સમે ઉત્સવ સખલા કીધારે, યાચક જનને ધન મહું દીધારે; સોનારૂપા નાણે નવ અગેરે, શ્રી સધ પૂજે નવનવ રગેરે. સૂ. ૧૯ પરભાવના નાલીએરની સારરે, સાહમી વત્સલ ભગતિ ઉદારરે; ઇણિપરિ ઉત્સવ સમલે કીધારે, રમણુઅ જનમના લાહા લીધારે. સૂ૨૦ ધન્ય ધૃત્ય માનદ કમાઇરે, સહુજન ખાલે ઈમ નિર્ધારરે; ધન્ય માડી જિણિ ફૂખિએ જાયારે, ધન્ય પિતા જસ કુલ એ આયારે. સૂ.૨૧
સૂ. ૧૭
દુહા.
t
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચારિજ પદ્મ લેઈને, શ્રીજી હૂ નચિંત; નિજ આતમ સમતારસે, સીચતા ગુણવંત.
૧ સ્વીકારી. ૨’ મનુષ્ય.
For Private And Personal Use Only