SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦ સદ્ગુરૂ એહવા ફિર ફ઼િરિ, નવિ મિલસ્યે જગમાંહી; ગુરૂ વેયાવચથી અધિક, લાભ અનેરા નાંહી. ગુરૂ ભગતા અનિશિ રહે, પાસે જોડી હાથ; વૈદ્ય ઘણા તેડયા તિહાં, આપી મહુલી આધિ. ગુરૂ માહે મેહ્વા ઘણા, નયણે વરસે નીર; અહે। એ ગુરૂ સમકા નહીં, જગમાં સાહસ ધીર. ચામાસું એઠા પછી, પર્વ પન્નુસણુ પૂઠી; તન અડક્યુ. શ્રી પૂજ્યન્તુ, નશકે પેાતે ઉઠી. For Private And Personal Use Only ૨ 3 ૪ ૫ ઢાલ ૪ થી. સુણિ મેરી સજની, રજની ન ાવેરે. એ દેશી. સુરતના ભવિક શ્રાવકેા. * ૪ સૂતિ સંઘ સકલગુણ ખાણીરે, મિલીયેા માટે અવસર જાણીરે; શાહ માનચંદ સમલ ગુણ જાણુરે, દોસી ગેલૂના કુલમાં ભાણુરે. સૂ. ૧ શાહ નિહાલચંદ મેવાસાહ રે, કપૂર ધનાના કુંવર સવાયરે; એ ત્રણે રાજનગરના વાસીરે, તિ આવી રહ્યા સુવિલાસીરે. સૂ. સૂરતિ સંઘ વેાહરા ધર્મદાસરે, સાચા સદગુરૂના જસવાસરે; શાહ લખમીચંદને લાલશાહરે, કુંવર અમીચંદના વાહ વાહેરે. સૂ. શાહ અવેર પુનજી મનિ રૂડારે, પરિખ અવેરલાલજી નહી કુડારે; શાહ કપુરચંદ હીરજી શાહેરે, સાની દેવચંદ સહુ મન મેહેરે. સૂ. શાહ વિમલ મેાતીચંદ ભાઈરે, શાહે તિલકના સુત એ સવાઇરે; શા,વર્ધમાન અભયચંદ જાણારે,પરિખ ગલાલ વિજેકણું વખાણુારે.સૂ ૫ શાહે કુંવરજી કાનજી સાચારે, મુખથી ન કાઢે કુડી વાચારે; શાહુ સભાચંદ કચરા રાગીરે, ગુરૂ ભગતા શ્રાવક વડભાગીરે. · સૂ. શાહ નાહના વીરજીવડ વખતીરે, શા ધનજી નાહના ખહુ ભગતીરે; શાહ ગલાલ રૂપા સુવિચારીરે,સૂરચ'દરવીરચંદનવ તત્ત્વ ધારીરે. સૂ. માંકા જેમસીના ગુણુ મોટારે,સામચંદ દીપચંદ નહી મન ખાટારે; શાહુ તારાચંદ પ્રેમ પુરારે, ગુરૂ વૈયાવચ કરવા શૂરારે. શાહ અવેર છનીયા ધર્મરાગીરે, શાહ અમીચંદ સંઘજી સાગીરે; ગાંધી વીરચંદ રહીયા વારે, ગાંધી જીવણ અતિ દીદારૂ. ७ 3
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy