________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ.
શ્રી સિદ્ધાચલ જૈવત તારગે, યાત્રા કરી ગુણ પિપેરે; અંતરીક અબુંદ મધરની, કીધી મન નિર્દોષે. સ, ૪ ઈમ વિહાર કરતા ભૂમીતલ, બહુ નરનારી તાર્યારે, શુદ્ધ પરૂપી મારગ જિનને, કેઈ બુડતા તાર્યા. સંવત સતર સત્યાસીએ વરસે, સુરજપુર ચોમાસેરે, સંઘ સકલ સેભાગી ગુરૂની, ભક્તિ કરે ઉલ્લાસે. સ. બહુ તપ જપ ઉપધાન વહે તિમ, માલારેપણ કિરિયારે, શ્રાવક લાભ લીએ બહુ ઈણપરી, ગુણ રચણે જે ભરીયા. સ. ૭ ભક્તિ કરે શ્રી ભગવાનજીની, ભાવ ભલે આણી, ચરણકમલ ગુરૂના નિત વંદે, ધન એ સુકૃત કમાણું. સ. ૮ સૂરતિ સહિર મનહર બંદીર, શ્રાવક અતિ સુવિચારી રે; શ્રીજીને ચોમાસું રાખી, કરતિ સબલ વધારી. સ. બહુ ગુણવતા ગુરૂ ગુણરાગી, ધન જનનીના જાયા; એક મને સેવે સદ્ગુરૂના, ચરણકમલ સુખદાયા.
સ. ૧૦ સુખ સમાધિમાં રહી મારું, લાભ ઘણે તિહાં દીધો, સદ્દગુરૂ રાજનગર વંદાવા, મનમાં *ઉજમ કીધે. સ. ૧૧ ઈણિ અવસરિ દેખી શ્રીજીનું, દેહ અથામ વિશે સંધ રહ્યો સદ્ગુરૂને ઘેરી, મુખડાં સાતમું દેખે. સ. ૧૨
શ્રી ભગવાનજી તુહે અમ્લને, ઘણું વાહાલા જીવ સમાણા; ખિણુ વિરહ ન ખમાઈ તુમ, સ્યા માટે રીસાણે. સ. ૧૩ વલી વિશેષ એહવી કાયાએ, કિમ વીહાર હેએ સ્વામી રે ? માટે ચોમાસું ઈહાં રહીએ, સંઘ કહે શિર નામી” સ. ૧૪ સદ્દગુરૂ સંઘ તણે આગ્રહથી, મારું અવધારે; સંઘ સકલ હોયડામાં હરખે, સબલું માન વધાર્યું. સ.
દુહા શરીરવ્યાધિ.
તન અથામ શ્રી પૂજ્યનું, થયું વિશેષે જામ; તબ સદ્દગુરૂ સેવા રસિક, શ્રાવક ચિત્તે આમ. ૧
૧ ગિરનાર. ૨ આબુ પર્વત. ૩ સુરત. ૪ આનંદથી નિશ્રય. ૫ ઠેકાણે નહિ એવું, અસ્વસ્થ,
For Private And Personal Use Only