________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
ભાર કિસ્ય મુઝને તુહે દેસે, સદગુરૂજી મુઝ દાખે, “અવસર આવે સવિએ કહિસ્યું, વાત હીયામાં રાખે. ભવિ. ૧ બહુ નગરે ચોમાસ કરીને એ, રાજનગર પાઉધાર્યા; શ્રી સંઘે સશુરૂને વંદી, નિજ આતમને તાર્યા. ભવિ. ૨૦ શ્રી વૃદ્ધિસાગર સૂરીપુરંદર, શુધ કિરિયા કરે સારી; દીએ દેશના મધુર ધ્વનિ મીઠી, તાર્યા બહુ નરનારી. ભવિ. ૨૧
પસ્તાલે સંવત સતર, વદિ વૈશાખ વખાણિ; બીજ દીવસ શુભ બીજથી, અતિ માટે મંડાણ. શાહ શ્રી શાંતિદાસ સુત, લક્ષ્મીચંદ સુજાણ; પાતશાહ માન્ય ઘણું, નિજકુલ અંબર ભાણુ. અતિ ઉત્સવ તેણે કીયે, ખરચી બહુ ધનરાશિ; નિધિસાગરને નેહસ્ય, થાપ્યા પદ ઉલ્લાસ, લક્ષ્મીસાગરસૂરિ એમ, દીધું નામ સવાય; શ્રી વૃદ્ધિસાગરસૂરિને, પટધારી સુખદાય. તેજકાળા ચઢતી ઘણું, મુખ પુનિમને ચંદ; ભવિક જીવ પડિહતા, સજન નયણાણંદ.
હાલ ૩ જી. આંગી અવલ, બનીછરે આ આદીસર જઈએ. એ દેશી. વિહાર યાત્રા. સહીયર સર્વ મિલીને આ સદ્ગુરૂને ગાવે; ભવિયણ ભાવ ભલીને, વંછિત જિમ સુખડાં પાવે. આંચલી. લક્ષ્મીસાગરસૂરિ શિરેમણિ, તપગચ્છ કેરે રાયા; સાગર ગચ્છ શિણગાર મુનિસર, નામે નવનિધિ પાયા. સ. ૧ ભૂમંડલ વિચરે મુનિરાજા, “સુવિહિત યતિ સંઘારે, ભવિયણ જનના સંશય ભાંજે, વંદી નિત પરભાતે. સ. ૨ બહુ તપ તપીયા દુસ્તપ ગાઢા, રાઢા રૂદ્ધ રાખે રે; બહ દિવસે લગિ કિરિયા પાલી, કરી અરિહંતને સાખી. સ. ૩
૧ પગ ધર્યા, પધાર્યા. ૨ આચાર્યમાં ઈદ્રિ સમાન. ૩. પિતાના ફુલરૂપી આકાશમાં સૂર્ય સમાન. ૪ ધનને ઢગલો. ૫ સારી ક્રિયા પાળનાર,
For Private And Personal Use Only