________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાણચરણનું મૂલ એ ભાખ્યું, એ વિણ શિવ ન લહીજે. ભવિ. ૬ એહ સહિત જે તપ જપ સંયમ, તે શિવ સાધન જાણે, તેહ રહિત પૂરવકેટી લગી, કિરિયા દ્રવ્ય વખાણે. ભવિ. ૭
એ દુર્લભ માનવ ભવ પામી, ધર્મ કરે ધસમસીયા; વિષય પ્રમાદ વરસે મમ હારે, સુણિ સુગુણા તમ રસીયા. ભવિ. ૮ હાર્યો એ ફિરિ નાવે હાથે, રાયણુ અમૂલિક સરિખો;
અધ્યાતમવેદી ગત ખેદી, ભાવનયણુ એ નિર.” ભવિ. ૯ દિક્ષા. ઈમ ગુરૂજીની દેશના સુણી, નિજ આતમને વાસ્તે; પુગલભાવ વિલાસ અનાદિક, અસ્થિર હીયામાં ભા. ભવિ. ૧૦ કહે સદગુરૂને બે કરજેડી, “તુહે પરકાસ્યું સાચું; હિવે તુમ્હ ચરણની સેવા મુકી, અવરને સાથિ ન રાચું. ભવિ. ૧૧ દે દીક્ષા સહસ્યું તુહ શિક્ષા, શીશ થઈને રહિસ્ય સદગુરૂજી તુમ આણુ અખંડિત,નિત શિર ઉપરી વહીસ્ય.” ભવિ. ૧૨ શા હેમરાજ ને રાજાબાઈ ધનજી સુત લેઈ સાથે; લેએ કરી સવિ શાચ તજીને, દીખ ગ્રહી ગુરૂ હાથે. ભવિ. ૧૩ ગુરૂનાણું કહે “નિસુણે પ્રાણી! રૂપરે વ્રત ધર; રેહિણી પરિએ વ્રત વિસ્તારી, નિજ આતમ ઉર ધર. ભવિ. ૧૪ સતર છત્રીસે શુદી શાખે, ત્રીજે દીક્ષા લે શ્રી વૃદ્ધિસાગર સૂરિ સમીપે, ભણે મનિ ઉપયોગ ઈ. ભવિ. ૧૫ શીખ ગ્રહી સુધી ગુરૂની, પાઠ ભણું આગમનો; અર્થ અગોચર દિલમાં ધારે, સરિ અરથ આતમને. ભવિ. ૧૬ નિધિસાગર હરખે બોલાવે, ધનજીને સદ્ગુરૂજી; વિનયવંત વિદ્યાને આગર, મુખિ કહે ગુરૂજી! ગુરૂજી! ભવિ. ૧૭ લક્ષવંત લહી ઉપગી, દે શીખામણિ સારી;
આગલિ કામ ઘણું છે તુજસ્ડ, ચેલા થાળે ભારી.” ભવિ. ૧૮
૧. વશ થઈને મનુષ્યભવ હારી જાઓ નહિ. ૨. રતન. ૩. અધ્યાત્મને અનુભવ કરનાર. ૪. ખેદ વગરના. ૫. સાથે. ૬ પડે. ૭ અગમ્ય, ગહન. ૮ ખાણ, ભંડાર. ૮ આગળ, હવે પછી.
For Private And Personal Use Only