________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૬
સત્તર અઢાવીસે રિક્ષ, શુદિપ ચમિ દિન અતિ ભલા, નવમસવાડે સુત જણ્યા, માતપિતા મન મેહતા, ઉત્સવ કીધા અતિ ભલા, થાયે નિજ નંદન તણું, સુત વાધે અતિ સુંદરૂ, જખ થયે વિરસાં સાતના, ભણી ગુણી પાઢો થયા, હિવે જે ઉત્તમ ગુણવરે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચૈત્ર માસ શુભ ચેાગ; વરહ્યા શુભ સÀાગ.
શુભ લક્ષણવર અંગ; શ્વેતુ કનકને રંગ. ખાંધ્યાં તારણુ ખાર; ધનજી નામ ઉદ્દાર.
મનમેાહન સુકુમાલ; તવ વીચે નેશાલ. સુંદર સુગુણ નિધાન; તે સુણા સહુ સાવધાન.
૫
For Private And Personal Use Only
.
૯
ઢાળ ૨ જી.
દેશના.
આંચલી.
નાહાના સૂડા! હૈ। વાત સુણા એક મેારી~એ દેશી. એક દિન સુત સધાતે લેઇ, તિહાંથી તે નીસરીયા; વડ વખતે વટપદ્રમાં આવ્યા, શુભ ગુણુ રણ્ તરીયા. ભવિચણુ ભાવે, ગુણ ગિરૂના ગા; અતિ સુખ થાવેર, અનુભવ મનમાં લ્યાવે. શ્રી વૃદ્ધિસાગર સૂરિશ્વરને, પદકમલે જઈ નમીયા; સદ્ગુરૂ નાણી તે ભિવ જાણી, દીએ દેશના ઉપશમીયા. ભવિચણ ભાવેર, ગિ. દેવ એક અરિહંત નમી જે, તસ પદસેવા કીજે; રાગી દાસી દેવ અનેરા, તેહનુ નામ ન લીજે. ગુરૂ સૂધી ખટકાયના પીહર, ગુણ સત્તાવિસ ભરીયા; નહી મન મમતા સુધી સમતા, રાખી જે કરે કિરિયા. ભવિ. ૪ વસુ સભાવ વિભાવ વિમુખતા, રીતે જે અનુભવીએ; તેષ અનઢિત ધર્મ પદારથ, સેવ્યે સવ સ*ભવીએ.
વિ. ૩
વિ. ૫
એ તત્વત્રયનું આરાધન, સમકિત શુદ્ધ કહીજે;
૧ વડેદરા. ૨. સારી બુદ્ધિવાળા. ૩. પાળનાર. ૪. શુદ્ધ. ૫. વસ્તુના સ્વભાવ વિભાવ જાણીને ઉપર ઉદાસીનતા રાખવાથી ખરા ધર્મ પ્રાપ્ત થાય છે, અને તે સેવ્યાથી સર્વ આવીને મળે છે.