________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેહમાં ક્ષેત્ર કહ્યાં દેય સાત, અંગઉપાંગ માહે એ વાત; ખટયુગ ધર્મનાંમનિ જાણે, અપર ત્રિણ નવ એમ વખાણ. ૪ અષ્ટાપદ એથું વલી સાર, મુગતિ પુરી દરવાજા ચાર, એમ અવર જિહાં તીર્થ અનેક, ક્ષેત્ર ભારતમાંહે સબલ વિવેક. ૫ તેહના ભેદ કહ્યા જિન દેય, દક્ષિણે ઉત્તર ભારત એ જોય; દક્ષિણ ભારતમાં સબળ જગીશ, સેળ સહસ દેશ કહે જગદીશ. ૬ તેહમાં મરૂધરદેશ મનહર, જિહાં સુંદર દીસે જિન મંદિર સેવન કલસ શિખર જિહાં સેહે, દેખી માનવનાં મન મેહે. ૭ નગર સવાણી નામે સાર, જિહાં ભદ્રક નર ને વળી નાર; તેહમાં એક નિવસે વ્યવહારી, હેમરાજ નામે સુવિચારી. ૮ તસ ધરણી રાજાબાઈ નામે, જે દીઠે સજન સુખ પામે, દંપતિ દય વિલસે સુખભેગ, પુણ્ય પ્રકૃતિ મિ સરિખ ચગ્ય. ૯ એક દિવસ દંપતિ દોય તેહ, કરવા વણિજ ચલ્યા સનેહ; આવ્યા ગૃજર દેશ મઝાર, સ્થભતીરથ પુરમાં મનુહાર. ૧૦ લેઈ ઉત્તમ સ્થાનિક રહીયા, પુર દેખી હીયડે ગહગહીયા સહુકે લેક દીએ સનમાન, હવે પ્રકટયું જેઉં ભાગ્યનિધાન. ૧૧ છાજડ ગોત્ર તણે શિણગાર, એસવંશ દીપક સુવિચાર શા હેમરાજ વડે વ્યવહારી, નિવસે થંભતીરથ સુખકારી. ૧૨ નિતપ્રતિ દેવ તણું કરે યાત્ર, પ્રતિલાલે ભાવે શુભ પાત્ર, સાંભળે સદગુરૂ મુખિ સિદ્ધાંત, જૈનધર્મ વસી જસ ચિત્ત. ૧૩
દુહાજન્મ. હવે રહેતાં તિહાં એક દિને, કેઈ જીવ પુણ્યવંત; રાજ કુખે અવતર્યો, શુભ મુહુરત ગુણવંત. ૧ દીઠું તિણિ રણ સમે, સુપન ભલું સહકાર; જઈ પુછયું નિજ કંથને, સુપન તણું ફળ સાર. કંથ કહે કામિનિ પ્રતે, સુપન ઘણું શ્રીકાર; હાસ્ય સુતકુલ કલ્પતરૂ, કુલ દીપક આધાર, ત્રિણ માસ થયા એટલે, શુભ ડેહલાં લઉં નામ; દાન દીઉં પાલું દયા, સમરું શ્રી જિન નામ. ૪
For Private And Personal Use Only