________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી લાર્મિસાગરસૂરિ નિર્વાણુરાસ.
सकळ वाचक चक्र चूडामणी महोपाध्याय श्री १०८ श्रीरामविजयगणिगुरुचरणकमलेभ्यो नमो नमः श्री.
દુહા શ્રી યુગાદિ જિનવર તણ, પદ પ્રણમું કરજે, તવિ મન વછિત પુરવા, કલ્પતરૂની જે. શાંતિનાથ પ્રભુ સેલમા, વિશ્વસેન કુલચંદ; અચિરાનંદન જગ ધણી, પ્રણમું પરમાણંદ. પાર્શ્વનાથ પરમેશ્વરૂ, પરમતિ ચિદ્રુપ, પ્રહે ઉઠી નિત પ્રણમીએ, અવિનાશી શુદ્ધ રૂપ. નેમિનાથ બાવીસમે, નમિએ દીનદયાળ સમુદ્રવિજય કુલ ચંદલો, મનમોહન ગુણમાલ. સિદ્ધારથ સુત વધીએ, સિદ્ધરૂપ નિરૂપાધિ; શાસન નાયક જિનવરૂ, વરતે સહજ સમાધિ. એ પાંચે જિનવર તણ, પદ પ્રણમી એક ચિત્ત; ગાઈ સગુણ ગિરૂઆ તણ, કરવા જનમ પવિત. તપગછ નાયક ગુણનિલે, શ્રી લક્ષમીસાગરસૂરિ, ગુણ તેહના ગામ્યું ઘણા, આણું આનંદપુર.
ઢાલ ૧ લી,
નમણું ખમણુને મની ગમણ-એ દેશી. દેશ, માતા, પિતા. જબૂદીપ અને પમ છાજે, દ્વીપ અપર સહુ મધ્ય વિરાજે, લાખ જેયણ કેરે પરિમાણે, આગમમાં જિન વીર વખાણે. ૧ મધ્યે મેરૂ મહીધર સેહે, જે દીઠે સુરનર મન મહે; જંબૂ વૃક્ષ તણે અહિનાણે, જમ્બુદ્વીપ કહ્યો જિન ભાણે. ૨ તેહમાં ભરત અછે અતિ મીઠું, જિહાં શત્રુંજય તીરથ દીઠું, તિમગિરનાર જિહાં વલિબીજું, શ્રી સમેતશિખર તિમ ત્રીજું ૩
For Private And Personal Use Only