________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગિ. ૧૨
ગ. ૧૩
પાંચ વાર તારાણુગીરે, એકવાર આણુજી પધારે. એમ તીથ જાત્રા કરી, ગુરે પુન્યના થાક વધાર્યારે બુદ્ધિએ રસુરગુરૂ સારીખા, કવિના ગુણુ માંહે પૂરારે; સહસ પંચાવન ગુરૂજીએ, કર્યાં Àાક નવાસસ તુરારે. સાડાચઉર્દૂ વરસ રહી ઘરવાસે, પઢી વ્રત લીધુંરે; વરસ સત્તાવન પાલિયું, ભલું ચારિત્ર જગત પ્રસીધુ રે. ગિ. ૧૪ સ'વત અઢારસે બાસડી, ચૈતર છુદી ચાથ બુધવારેરે; ગિ. ૧૫ પ્રથમ યાત્ર રજની તણે, ગુરૂજી સૂરલાક પધારારે, ઋષિ ગયા સુરઘરે', ગુરૂ માનુ જગતમાં પડી ખામીરે; એકવાર દરીસણુ દીજીએ, કરૂણા કરી અંતર જામીરે. ઢાલ ખારમી ઇણી પેરે, કહી રૂપવિજયે સુરસાલરે; ભણતાં ગણતાં સધને, નિત હાજો મગલમાળરે,
ગ. ૧૬
ગ. ૧૭
અથ કલશ.
ગુરૂરાજ ગાયા, સુજસ પાયા, દુખ ગમાયા દૂર એ નયન ઋતુ ગજ ચ૧ વરસે પામી આનંદપૂર એ. ગણી રૂપવિયે, રાઘમાસે અક્ષય તૃતિયા ઇન્ન એ. નિર્વાણુ રચના રચી સુંદર, સુતાં સંઘ પ્રસન્ન એ. ઇતિ શ્રી સકલ વિદ્વજન, સભાવત સસ્યઃ શ્રીમન્ પ. પદ્મવિજયગણીના નિર્વાણમહાત્સવ સ'પૂર્ણ.
For Private And Personal Use Only
૫૦
૧. જથ્થા. ૨ દેવતાના ગુરૂ બૃહસ્પતિ. ૩ અ ભ્યાસ કરી. ૪. સ્વર્ગ.
૧૫