________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૧ સંવત અઢાર અઠાવન વરસે, ઉગણસાઠે સાર; રાજનગર દેય કરી ચોમાસાં, ગુરૂજીએ કર્યો વિહારજી. શ્રી. ૨ પુન્યવંત પાટણપુર આવ્યા, ભાવિ શ્રાવિક લોકજી; હરખી ભગવતી સૂત્ર મંડાવી, જ્ઞાનપૂજા કરે રેકજી. શ્રી. ૩ ગાતમ નામ સુણી પૂજે, શા. રાયચંદ પુન્યવંતજી. મીઠાચંદ લાધાસુત પૂજે, તિમ હિજ હર્ષ અત્યંતજી. શ્રી. ૪ સઝાય પજવણુ પમુહા, વાંચ્યાં સૂત્ર અનેકજી; અનુક્રમે ભગવતિ સરૂ કીધું, સંઘ ખુશી થયે છેકછે. શ્રી. ૫ રાતિ જગે પૂજા પરભાવના, સંઘ કરે ધરી ટેકજી; મહાભાષ્ય વ્યાખ્યાને મંડાવ્યું, અહો શ્રાવક સવિવેકજી. શ્રી. ૬ સાઢી ચોવીશ હજાર તે વાંચ્યું, સંઘ મન હર્ષ ન માય; પણ શ્રુત સંપૂરણ તે પૂરણ, ભાગ્ય બેલે સંભલાયજી. શ્રી. ૭ રાજનગર વાસી ગુણરાસી, કર્મચંદ પાતસહજી. ભાવપૂજા સિદ્ધારથ રાયને ઉચ્છવ કરણ ઉષ્ણાહજી. શ્રી. ૮ બહુ આગ્રહ કરી પાટણપુરથી, તેડાવ્યા ધરી નેહજી; સામૈયું કરી લાવ્યા ઉપાસરે હર્ષ ન માયે દેહજી. શ્રી. ૯ અતિ ઉછરંગે ઉચ્છવ માં, મલીઓ સંઘ અપાર; થઈ શાસન શેભા અતિ સુંદર, વર જય જયકાર. શ્રી. ૧૦ મન મરથ પૂરણ સઘળાં, ભાગ્યવંતના થાય; સામીવચ્છલ નેકારસી કરતાં, જગજશ વાદ ગવાય છે. શ્રી. ૧૧ ઢાળ રસાળ અગ્યારમી ઈણપરે, પૂરણ કીધી પ્રમાણજી; રૂપવિજય કહે ગુરુગુણ ગાતાં, લઈએ કેડી કલ્યાણજી. શ્રી. ૧૨
દુહા દેહોત્સર્ગ.
હવે ગુરૂછ ગુણવંતને, મસ્તક અર્ધ વ્યાધિ; ઉપની કઈક રીતની, પણ દિલમાંહી સમાધિ. સમતા જોગે તે સહી, જાણે અ૫ નિજ આય; હિત શિખામણ શિષ્યને, દિધી કરૂણ લાય. ૧. પ્રમુખ.
For Private And Personal Use Only