________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું છું
હું છું હું ઉંd
૧૯૦ ભવ્ય જીવને એહનીરે, ભેટ ભલિ પરે થાય; ન હોયે અભવ્યને ફરસનારે, એમ શા કહેવાય. સંઘવી મન ચંચું ઘણુંરે, દેખી શ્રી ગિરિરાય; સ્નાત્ર પૂજા રંગે કરી, સવિ સંતાપ ગમાય. શ્રી સિદ્ધાચલ ઉપરે રે, વ્રત દૂષણ કર્યા હ; શુદ્ધ ભાવે તે નિંદતારે, થાયે પાપને છે. તીર્થ મહિમાની કહીરે, દશમી ઢાલ રસાલ; રૂપવિજય કહે રંગથી, સુણતાં મંગલમાલ.
દુહા સમેતશિખર-જીણોદ્ધાર સંવત અઢાર સત્તાવને, સંઘને કરી ઉપદેશ સમેતશીખર તીરથ તણે, જીણું ઉદ્ધાર અશેષ. નવિન કરાયું નિર્મલું, રચના વિવધ પ્રકાર; વિશ ટુંક ગર્ભ ગૃહે, નાટિકને સંસ્કાર. શિપર મંડ૫ તેરણ ભલાં, તેક છેક શ્રીકાર; સુવર્ણ રત્ન પંચવરણીએ, જડયા જુગતે કરી સાર. નદરામ સૂત્રધાર, હાથ હટી એહ; જે દેખી ચાતુર તણી, હષિત હોયૅ દેહ. ગુરૂ વચને બહુ ઠામથી, આ દ્રવ્ય અપાર; ખેમા લાલાની તિહાં, મેહનતને નહી પાર. સંવત અઢાર અઠાવને, લિંબડી કરી રિચામાસ; રાજનગર ગુરૂ આવિયા, સંઘને હર્ષ ઉલાસ. હવે પ્રતિષ્ઠા કારણે. જોઈ મુહૂર્ત સુપ્રકાશ. અઢારર્સ ઓગણસાઠમાં, ડવ આવ્યું સુવિલાસ. વૈશાખ સુદિ સાતિમ દિને, ગુરૂવારે સુપ્રકાશ. કરી પ્રતિષ્ઠા રંગથી, વધતે હર્ષ ઉલાસ.
ઢાલ ૧૧ મી
(આદર છવ ક્ષમા ગુણ આદરએ દેશી.) શ્રી ગુરૂ કીતિ કમલા વરિયા, જ્ઞાન અરયણુના દરિયા શમ સવેગાદિક ગુણ ભિત, સર્વ કલા ગુણે તરીઆ. શ્રી. ૧
૧ કીર્તિ રૂપી લક્ષ્મી. ૨ રત્ન.
For Private And Personal Use Only