________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૯
ચારસે મહાતેર પ્રભુ તણી, સિદ્ધચક્ર પચાસ; એકે ઉંણા તેહની, કરી પ્રતિષ્ઠા ખાસ. શાસન ઉન્નતિ અહુ થઈ, જયજયકાર; સમકિત દૃષ્ટિ જીવના, દિલમાં હર્ષ અપાર. ઢાળ ૧૦ મી.
અમપણુ ગ્રૂમી રહ્યું રે—એ દેશી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સધ.
રાજનગરવાસી ભલે રે, એશવશ શિણગાર; વિમલગિરિ ભેટવા લાલા, હર્ષચદ સધવીરે, વિરૂદ ધર્યું શ્રીકાર
વિમલગિરિ ભેટવા. ૧
વિ.
દેશદેશે સધ તેવારે, મેલી કકાતરી તામ; જાત્રાએ વહેલા પધારવુંરું, હિંયડે રાખી હામ. ગુરૂને ઘણી કરી વિનતીરે, લીધા આપણે લ્હાર; મહુ આખરે નિકલેરે, સાથે સંઘ અપાર. દેશ દેશ ગામ ગામનારે, સંઘ મળે અહું આય. જિમ સરિતા રત્નાગરેરે, વેગે શૈલી થાય; રથ ગાડિ ઘેાડા ઘારે, પાલખીને ગજરાજ; વ્રતધારી નરનાયકારે, છરી' પાલે શિવકાજ. દાની ધ્યાની જ્ઞાની ઘણારે, સેાભાગી પુન્યવ’ત; ત્રિકરણ જોગ સમારતારે, તીર્થ સ્તવતા અનત. સુંદર રચના સંઘનીરે, કહેતાં નાવે પાર. સઘ સયલ સિદ્ધાચલેર, ભેટે જિનજી દેદાર; એ તીરથ પરસન થકીરે, દરિસણ નિર્મલ થાય. પાપ સંતાપ સર્વે ટલેરે, માહ તિમિર મિટ જાય. બ્રહ્મ ખાલ ગા સ્રી તણીરે, કરી હિંસા કર્યું પાપ; શુદ્ધ મને તે નિશ્વેતાંરે, એ ગિરે ડાય નિઃપાપ, ચદ્રશેખર મુખ્ય રાજવિષે, પાપ તણા ભંડાર; એ ગિરિએ આલાયતાંરે, પામ્યા ભવને પાર; ગણધર મુનિવર સઘવિરે, સિદ્ધિ વર્યાં ઇહો ડાય; સુરસરિતાપરૢ શાશ્વતારે, એણિ ગિરિવર કહેવાય.
For Private And Personal Use Only
9 V
વિ. ૨
E E F T F S S EE EE E E F T F S S T
વિ. ૩
વિ. ૪
૫
७
ર
વિ. ૯
વિ. ૧૦
વિ. ૧૧