________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
મ્હા
૯
પ્પા.
૧૧
શાસનરાગી સોભાગી, દાનેસરી; સુવિચક્ષણ શુભ લક્ષણ, શુભ પરિણતિ ધરી. હુા.
હોરા જેરાજ મેરાજ, લક્ષ્મીચંદ નામથી; ન્હા. કરે શાસનનાં કામ, દામ ને હામથી.
હા. લાધા શેઠ સુજાણ, બાબરીયા ગુલાવલી,
ન્હા. પ્રમુખ લિંબડીને સંઘ, ભક્તિભાવે મલી. શાસન ઉન્નતિ કારણે, ઉદ્યમ બહુ કર્યા;
મહા. સુગુરૂ તણે ઉપદેશે, જય કીતિ વર્યા.
મ્હા. રીદયરામ દીવાનના, સંઘમાં ભેટિયા શ્રી ગેડી મહારાજ તે, પાપ વિડિયા.
હા. તિહાંથી લીંબડીએ ચેમાસું, ફરી કર્યું ગુરૂજીએ; જંબુદ્વિપ પન્નતિ વખાણ તે, કિજીએ. મહા. રાજનગરે ૫ને, મારું ગુરૂ કરે,
વ્હા. શ્રી સૂયગડાંગ વખાણ તે, મુખથી ઉચ્ચરે. હા. ષટુ દરિસણુના વાદની, જિહાં ચર્ચા ઘણ;
હા. નવમી ઢાલ રસાલ એ રૂપવિજયે ભણું.
હા.
દુહાપ્રતિષ્ઠા. શ્રીમાલી જ્ઞાતે ભલે, લખમીચંદ જસ નામ; દાન ગુણે દીપે ઘણે, થયા તસ શુભ પરિણામ. આવી ગુરૂને વિનવે, બિંબ પ્રતિષ્ઠા સાર; સહસફણા પ્રભુ પાસજી, તુમ પાસે નિરધાર. કરાવવી તિણે કારણે, મુખથી કહો હાકાર; તેય જોશીને પ્રભુ, લગનજુ લિજે સાર. ગુરૂ કહે એ શુભ કાર્યમાં, મ કરે લગાર વિલંબ એ કરણ દુર્લભ ઘણું, જિમ મરૂથલમાં આંબ. સંવત અઢાર ચેપને, માહાવદિ પાંચમ દિન; સોમવારે સેહામણું, મુહુરત કર્યું પ્રવિજ્ઞ. માંડિ પ્રતિષ્ઠા વિસ્તરે, ઉચ્છવને નહિ પાર; સંધ મળે બહુ ગામને, હરડે હર્ષ અપાર,
૧૨
For Private And Personal Use Only