________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્હા.
હા.
હા.
મ્હા.
હુા.
મ્હા.
મ્હા.
હા. હા.
હા.
૧૮૭ ફરી કર્યા દેય માસાં, રાંધણપુર રંગથી; કરે પન્નવણા વખાણુ, ગુરૂ શ્રુતસંગથી. માલ પહેરાવણું કાજ, ગુરૂ પાટણ ગયા. બાર વ્રતના પાસા, શ્રાવિકાએ વહ્યા. કરી અડતાલે ચેમાસ, રાણપુર ગુરૂ હવે; ભેટયા શ્રી વિમલાચલ ઉલટ અભિનવે. સુરત કરવા વિહાર, લિંબડી થઈ સંચર્યા; ઠામ ઠામ સંઘ, સન્મુખ આવે ઉલટ ભર્યા. અનુક્રમે સુરત શેરે, પધાર્યા ગુરૂ દા; સંઘવી પ્રેમચંદ લવજી, પ્રમુખ સમે બહુ તદા. કરી સામયિઉં શ્રીકાર, ઉતર્યા ઉપાશ્રયે, સૂત્ર પન્નવણા સંઘ કહેથી, વ્યાખ્યા કરે. સૂત્ર પુરી મહાભાષ્ય, કે ગણધર વાદથી, મંડાવિ શ્રેતા સાંભળે, પૂર્ણ સ્વાદથી. વહે શ્રાવિકા ઉપધાન, માલા પહેરે વલી; માને ધન્ય અવતાર, આશા પુરણું ફલી. કર્યો હુઢકથી વાદ, રાનેર બંદર જઈ જય પામ્યા ગુરૂ તત્ર, શાસન શભા થઈ. હવે કરી તિહાંથી વિહાર, ખંભાયત આવિયા; ભેટયા શ્રી જગદિશ, થઈ બહુ ભાવિયા. શ્રી સિદ્ધાચલ ભેટયા, મન ઉલટ ધરી પ્રથમ જિણુંદ પદ પદ્મ, નમ્યા રગે કરી. હવે લિંબીને સંઘ, વિવેકી ગુરૂ ભણી; તેડાવે ધરી રાગ, ભગતિ હિયડે ધરી. કર્યું સામયિઉં શ્રીકાર, ઉપાસરે લાવિયા; રાયપણું સૂત્ર સૂણે, સંઘ ભાવિયા. તિહાં કુમતિ ઉન્માદ કરે, મદ ઝાકિયા; પણ ગુરૂની સુણી યુક્તિ, અતે થાકિયા.
હા. હા. હો. મહા.
હા.
હા. હા. હા.
હા. હા. હા.
મ્હા,
મ્હા.
હા.
For Private And Personal Use Only