________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચકાવ્ય તાટિક વળિ રે, મદાલસા નામે ખાસ; છંદશાસ્ત્ર અલંકારના રે, શિખ્યા કરી અભ્યાસ. તારાચંદ સંઘવી તદા રે, દેખી સુંદર બુદ્ધિ; ન્યાયનાં શાસ્ત્ર ભણાવવા રે, પંડિતની કરી શુદ્ધિ. ધન ખરચીને ભણાવિયા રે, હવે ઉત્તમ ગુરૂ પાસ; જૈન ન્યાય મહા ભાષ્યને રે, કિધ અધિક અભ્યાસ. અંગ ઉપાંગ વાંચ્યાં વળિ રે, મૂલ સૂત્ર તિમ ચાર પંચ કર્મ ગ્રહ પડિને રે, કર્યો અભ્યાસ અપાર.
પંડિત ૫.
વિજયધર્મસૂરીસરે રે, અઢાર દશે ધરી લાગ; પંડિત પદ રાણપુરે રે, દીધે ધરી ગુણરાગ. વિહાર. રાંધણપૂરીને સંઘમાં રે, શ્રી ગિરનારે જાય; કરૂણુકર બાવિસમા રે, ભેટયા શ્રી જિનરાય. નવાનગરની જાતર રે, કરી વિમળાચળ જાય; પ્રથમ જિર્ણોદ જુહારતા રે, હિરડે હરખ ન માય. ભાવનગરવાસી ભલા રે, કુંઅરજી લાધા નામ; ચિમાસાની વીનતી ૨, કરિ રાખ્યા ગુરૂ તામ. પાવન પાંચમી ઢાળમાં રે, રત્નત્રયી અધિકાર; રૂપવિજય રંગે કો રે, સુણતાં જયજયકાર.
દુહા, ઉત્તમવિજય ગુરૂ તિહાં, જેગ્યતા જાણી ખાસ; બૃહકલ્પ ટીકા સદા, વચાને ઉલ્લાસ. પુરી અનુજ્ઞા છેદની, જિહાં ઉછરંગ અપવાદ; નિશ્ચયને વ્યવહારયુત, જિહાં વાણી સ્યાદ્વાદ. સંવત તેરને ચઉદનું, મારું સુરત કીધ; તારાચંદ સંઘવી તિહાં, વહે ઉપધાન પ્રસિદ્ધ માલાપણને ઘણે એછવ સંઘવી તામ; કરે વરે જસ ઉલ, શાસન ઉન્નતિ કામ. બહણિપુરના સંઘની, વિનતિ કરી સુપ્રમાણુ ઉત્તમ ગુરૂએ મોકલ્યા, ચોમાસું છે ઠાણુ.
For Private And Personal Use Only