________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
દીક્ષા.
નમણુ કરાવે સુંદરી પહેરાવ્યા અલંકાર વસ્ત્ર વિભૂષા અભિનવી, જાણે સુર અવતાર. સંઘ સયલ ભેળ મળે, વરઘોડે મહાર; શ્રીફલ કરમાંહે ગ્રહી, રગે ચડયો કુમાર. વાજા વિવિધ પ્રકારનાં, વાજે તે મહાર નરનારી ટેળે મળ્યા, કેતક જતાં તે વાર. રાજનગર મધ્યે થઈ પાછા વાડી માંહિ; વરઘોડે જઈ ઉતર્યો, સહુ મન અધિક ઉચ્છહિ. સંવત અઢારસે પાંચમેં, મહા શુદિ પાંચ દિન; ચારિત્ર ચેખું આદર્યું, કરી તનમન સુપ્રસન્ન. લક્ષણ લક્ષિત તનુ સદા, જાણ ગુણ નિધાન; ઉત્તમવિજ્ય ગુરૂ હવે, પદ્ધવિજય અભિધાન.
હાલ ૫ મી.
હક અને તોડા વિગેરે–એ દેશી.) શાસ્ત્રાભ્યાસ.
લેંકે કહ્યા ગુરૂએ તદાર, જ્ઞાતા સૂત્રે જેહ સંયમ રાગ લાગ્યું. ધન્ય શેઠ સુત ચઉની પ્રિયારે, ઉઝિયાદિકને તેહ. સં. ૧ ચેથી કૃપાસમ મુનિ ઈરે, ત્રિછ પરે અપવાદ; સ, પણ પહેલી બીજી પરે રે, નવિ થાવું અચિવાદ. સં. ૨ શાહ ગણેશ કહે તદા રે, ગુરૂના પ્રણમી પાય; સુખડલી સવિ જાતિની રે, પચખા મુનિરાય. તુમ પાસે વ્રત આદરૂં રે, જિહાં લગે નહિ મુનિરાય, સં. તિહાં લગે એ વ્રત માહરે રે, એમ કહિ પચખે તે ઠાય. સં. હવે નવ દીક્ષિત મુનિતે રે, શિખવે ગુરૂ આચાર સં. ગ્રહણું સેવના નામથી રે, ચરણ કરણ પ્રકાર.
સં. છકે રાજનગર રહિ રે, સુરતે ગુરૂજી જાય;
સં. શબ્દ શાસ્ત્ર તિહાં શીખવે રે, સુવિધિ વિજય ગુરૂરાય. સં. ૬
For Private And Personal Use Only