________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૨
મલ ૬ કી. (લાનદે માત મહાર—એ દેશી.)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાલ્યા દક્ષિણ દેશ, પ્રામિ ગુરૂ આદેશ;
આજ હૈ। આવ્યા રે અનુક્રમે, ગાંદલી પરિસરેજી. સાહમાં આળ્યે સંઘ, ધરતા અધિક ઉમંગ, માજ ઉચ્છવ અધિક મડાણે, લાખ્યા ઉપાસરેજી.
રાખ્યા સાથે દોય માસ, કરી ઘણું સંઘે પ્રયાસ; આ. તિગાલિ સૂત્ર, વખાણે ગુરૂ તિહાંજી.
આગળ સુણતાં તેહ, સધને વાધ્યા નેહ; આ. પૂજા પ્રભાવના રતિજગા, નિતનિત કરેજી. તિહાંથી કર્યાં વિહાર, અહણિપુરે નિરધાર; આ. પહેાતારે સમ હોતા, પુરને પરિસરેજી. ગુલામદાસ સુણિ વાત, હરખ્યા સાતે ઘાત; આ. ગાપાલદાસ મેતિશા, પ્રમુખ થયા ખુશીજી. સામઈયુ. શ્રીકાર, કરિ પધરાવ્યુા નિરધાર; આ. વ્યાખ્યાને વેતાલી મગાવી, ભાવથીજી.
વ્રત પચખાણ અપાર, તપ ઉપધાન પ્રકાર, આ. માલારાપણ પસુહા, કરણી અહુ થઈજી. દ્વિગપટ સાથે વિવાદ, કરિ પામ્યા જશવાદ; આ. ભુડિયાં દુઢિયાં, તૌ યુક્તિ પ્રહારથીજી. જિનમત થીરતા કીષ, અહુ જશવાદ તે લીધ; આ. સવત પન્નર સાળ, ચામાસાં ો તિહાં કાજી. હવે કર્યાં તિહાંથી વિહાર, વ્રત પચ્ચખાણ અપા; આ. ભાવે રે કરે શ્રાવક, શ્રાવિકા તિહાં ઘણાં×. ગુર્જર તિલક સમાન, ખ'ભાયત અભિન્નામ; આ. ચામાસું તિહાં રાખ્યા, સંઘે આગ્રહેજી.
પ્રથમ અગ વ્યાખ્યાન, સુણે શ્રેતા કરી તાન; મા. તત્ત્વચિ સુચિ વાધે, સાથે સિદ્ધિને જી.
For Private And Personal Use Only
૪
ટ
૧૦
૧૧
૧૨
13333
૧૩