________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
એ સુણી વાચા રાજ, કુઅર ન કાચા રાજ; વયણાં નીચાં હું તાતને, એણિપરે ઉચરેજી. પુદ્ગલસગી રાજ, ચેતન બ્ય*ગી રાજ; કર્મ કુસંગી હે, ભમીએ તાત ભવેાભવેજી. ગુરૂ મુજ મળિયા રાજ, પાતિક ટળિયાં રાજ; હૅવે નવિ ગળિયાં હું, થાવુ' તાતજી માહુરેજી. એક વરસ લગી રાજ, એમ નિત્ય કહેતાં રાજ; અનુમતિ આપિ હે તાતે, આંસુ પાડતાંજી. હરખ્યા કુવર તવ રાજ, સાતે ધાતે રાજ; સંઘ સયલ લિ હૈં, રીજ્ગ્યા તાતે રજા કરીજી. ગુરૂની પાસે રાજ, હર્ષ ઉલ્લાસે રાજ; આવ્યા સ્વજન મલી હે, કુમરને આગે ધરીજી, કહે કર જોડી રાજ, પાતિક મેાડી રાજ; ગુરૂને વિનવે હૈ, સ્વજન વર્ગ કાકા પિતાજી. ત્રીજી ઢાળે રાજ, રગ રસાલે રાજ; ભક્તિ વિશાળે હૈ, રૂપવિજયે ગુણ કહ્યા છતાજી.
દુહા.
પ્રાણ થકી પણ વાહલા, નદન છે અમ એહ; સચમ લેવા આવિયે, ડિ સ્વજન ધન ગેહ, એહને સયમ દીજિયે, કિજિયે ભવ નિસ્તાર; લિજિયે ભિક્ષા શિષ્યની, કજિયે અમ ઉપગાર. ગુરૂ કહે ધન્ય ધન્ય એહને, લઘુત્રય ચારિત્ર રાગ; ભાણે જો અમચા ખરા, તુમ પણ ધન્ય મહાભાગ્ય. તેચેા જોશી જાણને, પુછ્યું મૂહુર્ત ખાસ; મહા શુદિ પાંચમ તિણે, કહિ પામિ હર્ષ ઉલ્લાસ. જગન વધાવી શેઠજી, આવ્યા આપણે ગેહ; ચારિત્ર ઉત્સવ માંડિયા, પરિ મન અધિફ સનેહ,
For Private And Personal Use Only
૯
૧૦