________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
ઢાળ ૩ જી.
( દક્ષિણ દેહિલાં હા રાજ, દક્ષણુ દાહિલા હારાજ
દક્ષિણ હું। રાહિલા હૈ, દોહિલીરે દક્ષિણુરી ચાકરીજી—એ દેશી.) દીક્ષા દુષ્કર છે.
સયમ દેહિલુ' હા રાજ, સંચમ દેહિલું હા રાજ સચમ દોહિલું હા રે, નિરતિચાર જે પાળવુંજી; મનવચનકાયાએ હો રાજ, રહેવું અમાયિ હા રાજ, વિનય વેવાવચ હું કરતાં પાપ પખાલવુંજી. ભૂ જલ તેઉ રાજ, તરૂ ત્રસ વાયુ રાજ; ત્રિકરણ જોગે હું નવિ, હણુવા અણુગારનેજી; ક્રોધ લાભ ભયથી રાજ, હાસ્યના ઉચથી રાજ, જૂઠ ન કહેવું હું વિ ધરવ, શિણગારનેજી.
For Private And Personal Use Only
જ
ތ
ગામ નગર પૂરે રાજ, ક્ષેત્ર ખલાં ધરે રાજ. અનુત્ત ન લેવું હૈ, ત્રિવિધ ત્રિવિધ અણુગારનેજી; ક્રિન્ચ ઉદ્ઘારિક રાજ, કામની વંછા રાજ.
ત્રિવિધ ત્રિવિધ કરી હૈ, તજવી તે ઘણું દોહિલ જી. ૩ પરિગ્રહ તજવા રાજ, સજમ ભજવે રાજ; સમ મને રેવુ· હૈ, તૃણ મણિ કંચન ઉપરેજી. અશનાર્દિક ચઉ રાજ, મુનિને તજવાં રાજ; સથી દુષણુ હું તજવું, એ દુર ઘણુંજી. વચ્છ કમ સહેસા રાજ, પરિસહ ભારી રાજ; મસ્તક વહેવા હે, સુરગિરિ તિમ વ્રત હિલ જી. તૂ ખાળેા રાજ, શ્યા વ્રત ચાલે રાજ; ઘર સંભાળેા હૈ, તુજ વિણ કુણુ મુજ આશોજી. મેં તુજ કાજે રાજ, કિષિ સગાઇ રાજ; થાય ભવાઈ હૈ, તજતાં પરણ્યા વિણું પ્રિયાજી. રહી ઘર વાસે રાજ, હર્ષ ઉલ્લાસે રાજ. અમ મન હિંસે હૈ, પુત્ર સદા તુજ દેખતાંજી.
૨૩