________________
Shri Mahavir Jain Aradhana Kendra
દેશના.
www.kobatirth.org
૧૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાંરે મ્હારે ગુરૂજી વાંચે સૂત્ર પન્ના નામો, શ્રાતારે સમ હાતા સુણે રંગે નવે રે. લા. હાંરે મ્હારે પારસીન‘તર પ્રથમ જિણુંદ ચરિત્ર જો વાંચ રે રસ સારા સાંભળે પરખદારે લાલ; હાંરે મ્હારે મહાખલ મુનિના આળ્યે તિહાં અધિકાર જો, સુણતાંરે મન લિનું કુમર તણું તદારે લાલ. હાંરે મ્હારે અવસર પામી ગુરૂને ભાખે કુમારો, લેઉં દિક્ષા તુમ પાસે તાત ને કે રજારે લાલ; હાંરે મ્હારે ગુરૂ કહે ઉદ્યમ કરવા એ તુમ જોગ્યજો, પણ મન કાચું' ન કરવું જનકની સુણી કારે લા. હાંરે મ્હારે મીજી ઢાલ રસાળે વ્રતની હાંશી જે, કરતારે સમ હાતા ગયા માશી ઘરે ૨ લે; હાંરે મ્હારે માસી આગળ ખાસી વ્રતની વાતો; ભાખીરે કહે રૂવિજય સારી પરે રે લેા. દુહા. વચન સુણી રીઝી ઘણી, માસી જીવી નામ; કહે કહેવું વચ્છ સાહિલ, કરવું દુઃખકર કામ. ધીર હાય તે ધાર સકે, નહિ કાયરનું કામ; કાયર નર જે આદરે, તેા તસ ન રહે માસ. તાહરી વય છે નહાનડી, તાતને એક તું પૂત્ર; કિમ અનુમતિ દેશે કડા, રાખવું ઘરનું સૂત્ર. તવ તે કહે માસિ સુણા, શૂરા જે નર થાય; તેને કુણુ રોકી શકે, જઈ સમજાવું તાત. જિન મારગ સમજે નહિ, તે તે ભૂલે ન્યાય; પણ મારગ જાણ્યા પછી, કુણુ કુપથૈ જાય. એમ કહિ નિજ ઘર જઈ કહે, તાતના પ્રણમી પાય; ઘેા અનુમતિ વ્રત આદરૂ, શ્રી ગુરૂચરણે જાય. શાહ ગણેશ કરે તદા, એ તુજથી કિમ થાય; ચારિત્ર વચ્છ ન સાહિલ, જ્યાં રહેવું નિમાય,
For Private And Personal Use Only
૧૧
૧૨
ર
3
*
૫
७