SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાષિતા. ૧૭૪ જ્યાં શ્રાવક ગુણુવાન, જ્ઞાન ધ્યાન શ્રુતવાન આ સેવી સુખ સંચય કરેજી. શ્રી જિનવર દિદાર, નિરખતાં જયજયકાર આ દ્ધિ સિદ્ધિ લહિએ ઘણીજી. શ્રી ગુરૂતુ નિર્વાણુ, પહેલી ઢાળ સુજાણુ, રૂપવિજય ર’ગે ભણીજી. આ દુહા. Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજનગરમાં રાજતી, સામલદાસની પાળ, જિહાં સુંદર મંદિર ઘણાં, દિપે આળાઆળ. તેડુ પેાળમાંહે વસે, વ્યવહારી ગુણવ‘ત; શ્રીમાળી જ્ઞાતિ ભલી, શાહ ગણેશ પુન્યવત દાન દયા દાક્ષિણ્યતા, મધુરાલાપ સુજાણ; પ્રતિવ્રતા ગુણે સાહતી, અમકુ નામ પ્રમાણુ, ઢાલ ૩ જી. (હાંરે મારે નેખનીયાના લટકા દાડા ચારને—એ દેશી. ) For Private And Personal Use Only ૧૨ ૧૩ ૧૪ જન્મ. હાંરે મારે સુરપરે સુખ ભાગવતાં પિયુને સંગો, જલધર સંગે સૂકિત નમુ' મુક્તાલ પરેરે લા; હાંરે મારે તિણે પરે પુન્યથી ગર્ભાધાન તે થાય જો, દિન પૂરે સુત પ્રસન્ગેા પ્રાચી રવિ પરે ૨ લે. હાંરે મ્હારે સવત સત્તરે આણુ એ ભાદ્રવ માસ, દ્વિતિયા તીથિ ચાર ભાગ્ય ત્રતીયા ભલી રે; લે. હાંરે મ્હારે ઉજ્વલ પક્ષે કન્યારાસે ચદ્રો, રિક્ષ ઉત્તરાફાલ્ગુની જોગ સિદ્ધિ વલી રે. લે. હારે મ્હારે શેરીવારને તૈતલ નામે કર્ણ જો, સૂર્યÎયથી સાથે સપ્ત ઘટિકા થઇ રે; લે. હાંરે મ્હારે કન્યા લગ્ન જન્મ થયેા તિણિ વારો, હર્ષે પાનાચંદ નામ થાપે કંઈ રે. લે. હાંરે મારે દ્વિતયા વિપરે વાધે તેહ કુમારનેા, માતપિતા મન હર્ષે નિરખી પુત્રને રે; લે. 3
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy