________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩ તે ગુરૂ કુણ નગરે થયા, કિર્ણપણે સંયમ લીધ; શ્રુત અભ્યાસી કિમ થયા, કિમ ઉપદેશ તે દીધ.' સાંભળજે શ્રાતા સવિ, મૂલ થકી અધિકાર નિદ્રા વિકથા પરિહરી, આલસ અંગ ઉતાર. આળસુ ઉ૫લન સારીખા, અધિકે આળસુ હોય; પ્રેયી ઉપલ દરે ચલે, આળસુ તે થિર જોય.
ઢાલ ૧ લી.
આલાલની દેશી. રાજનગર વર્ણન.
જંબુદ્વિપ મઝાર, કુલગિરિ ષઢ નિરધાર; આ છે લાલ સુરગિરિ ત્રિક ત્રિક અંતરેજી, તેથી દક્ષિણ દિશા સાર, ભરતક્ષેત્ર શ્રીકાર, આ છે. વિતાઢયે તે દ્વિધા કે જી. દક્ષિણ ભારત મઝાર, મધ્યખંડ શ્રીકાર આ૦ જ્યાં બહુજન આર્ય વશે. ત્યાં ગુર્જર ઈતિ નામ, દેશવશે અભિરામ, આ
જ્યાં ધમિજન સહજથી જી. તસ શિર મુગટ સમાન, રાજનગર અભિધાન આ નગર નરવર જનથી ભર્યું . વાવપ્રવિહાર, વનિતા વાગ્મીવાર આ વણિક વિપ્ર વિબુધે તયુંછ. ચિટા એક વિશાળ, દિપે છાકઝમાળ આ૦ કાયક ગ્રાહકજને ભર્યુંજી. ઉજવલ જ્યાં જિનગેહ, ટાળે પાપની રેહ, આ૦ મનરંજે ભવિ લેકનાં જી. દર્શણ દર્શણ થાય, દુકૃત દૂર પલાય, આ૦ વિરર્તિ બીજની ભૂમિકા છે. ભાવ શ્રાવક લેક, મળિ મળિ કેક, આ જિન પુજે જુગતે કરી છે. ટાળે પ્રકૃતિ વિભાવ, કરવા શુદ્ધ સ્વભાવ, આ૦ કારણે કાર્ય સિદ્ધિ લહેજી.
For Private And Personal Use Only